SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ જનતામચંદ્ર ભંડાર રિદ્ધિ સિદ્ધિ સુખશાંતિપ્રદાય) ઉન તારાચંત્ર ભંડાર 'મહા પ્રભાવશાળી મહામંગલકારી તાંબાના જૈન યંત્ર માટે 'જૈન ધર્મના તમામ પ્રકારના તામયંત્રને વસાવવા માટે 'ભારતભરના સકળ શ્રી સંઘને નામ વિનંતી. | જૈન તામચંદ્ર ભંડાર (મલાડ-પૂર્વ) તરફથી પ્રકાશિત થતા શ્રી સિદ્ધચક્ર આદી ૨૦૦ પ્રકારના મહામંગલકારી તાંબાના યંત્રો દેરાસરમાં મુકવા તથા ઘરમાં, દુકાનમાં, ઓફિસમાં મુકવા માટે નાની મોટી સાઇઝમાં સુંદર અને આકર્ષક બોક્સ પેકીંગ શુધ્ધ અને અભિષેક કરેલા યંત્રો અમારી પાસે મળશે. reદેરાસરની દિવાલ ઉપર કાયમ માટે સ્થાપના કરવા માટે ૨૪૩ ફૂટના વિશાળકાય મહામંત્રો ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. * દેરાસરમાં પૂજનપીઠ પર સ્થાપના કરવા માટે ૧૪X ૨૦ ઈચના ૧૪ ગેજના સ્ટેન્ડ સાથે રેડી સ્ટોકમાં મળશે. re જાપ અને ધ્યાન માટે વર્ણ પ્રમાણે ના કલરમાં શ્રી નમસ્કાર મહામંત્ર નવપદયંત્ર ચોવિસ તીર્થકર યંત્ર વગેરે યંત્રો પ્રભાવના આપવા માટે પણ ઉતમ છે. " શંખેશ્વર પાર્શ્વનાથ, પદ્માવતીજી, સરસ્વતીજી, માણિભદ્રવિરજી, મહાકાલીજી, બે હાથીયુક્ત લક્ષ્મીજી તથા યંત્રની અંતમાં નવગ્રહ ૮૧ X ૮૧ = ૬પ૬૧ અંકવાળ, ૨૫૪૪૦ (ઈચ) તથા નાનામાં નાનું ૯૪૧૩ (ઇંચ) વાળું વિજયપતાકા મહાયંત્ર મળશે. rg શ્રી ભક્તામર મહાયંત્ર તથા કલ્યાણ મંદિર મહામંત્ર૪ તથા ૪૮ ગાથાના અલગ અલગ તથા સંયુક્ત યંત્રો નાની મોટી દરેક સાઇઝમાં મોટું ૧૪x૨૦” ઈંચ તથા નાનામાં નાનું ૬”x૪” ઈંચમાં મળશે. 9 અંજનશલાકા તથા અહંત મહાપૂજનના બધા યંત્રતૈયાર મળશે. - ૧૦૮ નામયુક્ત શ્રી શત્રુંજય મહાતીર્થ રાજપટ્ટ સંઘપતિ તથા સંઘ યાત્રીને ભેટ દેવા યોગ્ય છે. G વર્ષીતપ નવપદઓળી, સીમંધરસ્વામિ અઠ્ઠમ તપ, શંખેશ્વર-પાર્શ્વનાથ અઠ્ઠમ તપ, આદિ તપસ્યામાં પ્રભાવના માટેના યંત્રો મળશે. re ૨૫ નંગ લેનારને તેનું નામ યંત્ર નીચે કોતરી આપવામાં આવશે. - કોઇ ગુરૂ ભગવંત પાસે અમૃલ્ય યંત્ર કાગળ ઉપર હોય તેને તાંબા ઉપર બનાવવું હોય તો અમને માર્ગદર્શન આપે તો અમે તેને સુંદર અને સ્વચ્છ અક્ષરોમાં આપના બજેટ અનુસાર તૈયાર કરી આપશું. - આ સિવાય શ્રી સિદ્ધચક્ર મહામંત્ર, શ્રી ઋષિમંડલ મહાયંત્ર, શ્રી વિતી સ્થાનક યંત્ર, શ્રી ગૌતમસ્વામી યંત્ર, ૬૮ અક્ષરતીર્થયંત્ર, ચિંતામણિયંત્ર,ઉવસગ્ગહરે યંત્ર,સરસ્વતી ચંત્ર,પદ્માવતી યંત્ર, શ્રી યંત્ર,મહાલક્ષ્મી યંત્ર, વિજયપતાકા મહાયંત્ર, મંદિર યુક્ત મહાલક્ષ્મી યંત્ર, વિશા યંત્ર, કાલસર્પનાગપાસ યંત્ર, સર્વત્રોભદ્ર યંત્ર, સર્વકાર્ય સિધ્ધિ યંત્ર, નવગૃહ યંત્ર, ઘંટાકર્ણ મહાવીર યંત્ર, નાકોડા ભૈરવ યંત્ર, માણિભદ્રવીર, શંખ યંત્ર, નાળીયેર યંત્ર, ચક્રેશ્વરી યંત્ર વગેરે યંત્રો મળશે. * પૂ. આચાર્ય ભગવંતોના જાપ માટે શ્રી સૂરિમંત્ર પટ્ટ ઓર્ડર પ્રમાણે બનાવી આપવામાં આવશે. " ૨૦૦ થી અધિક પ્રકારના મંત્રો જોવા માટે તથા આપના ઘરમાં વસાવવા માટે દેરાસરમાં પધારવવા માટે જેન તામ્રચંત્ર ભંડારની મુલાકાત અવશ્ય લો અને અમુલ્ય યંત્રના દર્શન કરો. જનતાણયંત્ર ડાર શાંતિભાઈ એ. શાહ ફોન :૮૮૩૬૦૧૨ ૧૨/શામળા પાલરવ બિલ્ડીંગ, બીજે માળે, રાણીસતી માર્ગ, કાઠીયાવાડ નવરાત્રી ચોક પાસે, મલાડ (પૂર્વ), મુંબઈ-e૭.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy