________________
૬૯૨)
[ જૈન પ્રતિભાદર્શન
છે
ખીઅરાજ મેઘણ પાલાણીએ સં. ૧૯૫૭ ફા. સુ. ૧૩ના ગુરુવારે શ્રી પાર્શ્વનાથ દેરી બંધાવી. (૧૪) સુથરીના કાયાણી વરધોર રામૈયા ભાર્યા પૂરબાઈએ સં. ૧૯૮૬માં દેરીનો જીર્ણોદ્ધાર કરાવ્યો. (૧૫) કોઠારાના ઠાકરશી તેજશી પાલાણીએ સં. ૧૯૫૭ ફ. સુ. ૩ના ગુરુવારે શ્રી અભિનંદન દેરી બંધાવી. (૧૬) સુથરીના પાસુ નરશી કાયાણીએ સં. ૧૯૮૬માં દામજી ઠાકરશી હસ્તક દેરીનો જીર્ણોદ્ધાર કરાવ્યો. (૧૭) પરજાઉના નાગડા બંધુ હીરજી તથા શિવજી ખેતશીએ સં. ૧૯૪૯ મ. સુ. ૧૦ના શુક્રવારે દેરી બંધાવી. (૧૮) સુથરીના પાસુ નરશીની વિધવા કુંવરબાઈએ સં. ૧૯૮૬માં દેરીનો જીર્ણોદ્ધાર કર્યો. (૧૯) કોઠારામાં ખેતશી ગોવિંદજી માણેક સં. ૧૯૫૧ ફા. સુ. પના શુક્રવારે જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. (૨) કોઠારાના ગોવિંદજી નથએ સં. ૧૯૮૬માં સુથરીના દામજી ઠાકરશી હસ્તક જીર્ણોદ્ધાર કરાવ્યો. (૨૧) નલીઆના હંસરાજ ધનરાજે સં. ૧૯૫૫ મ. સુ. ૧૩ના બુધવારે જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. (૨૨) જખૌના રાઘવજી તથા વિરપાર પાસએ સં. ૧૯૬૬ વૈ. સ. ૧૦ના બુધવારે શ્રી પાર્શ્વના દેરી બંધાવી.
ઉપર્યુક્ત દેવકુલિકાઓ ઉપરાંત આ પ્રમાણે બિંબ પ્રતિષ્ઠાઓ થઈ –-(૧) ડુમરાના હીરાચંદ જેઠાભાઈ નરશીએ સં. ૧૯૯૮ ફા. સુ. ૩ (૨) કોઠારાના રાયચંદ શામજી માણેકે સં. ૨00 ફા. સુ. ૩ (૩) સુથરીના રતનશી અને મેઘજી કુરશીએ સં. ૧૯૫૮ કા. વ. ૧૦ના ગુરુવારે (૪) ગોધરાના મેઘજી તથા આણંદજી હીરજીએ સં. ૨૦૭૦ જે. સુ. રના બુધવારે (૫) સાંધાણના ખીમજી ઠાકરશીએ સં. ૨૦૧૨ માં. વ. ૭ના બુધવારે (૬) રાયણના પદમશી પાંચારીઆએ સં. ૨OO૧ વૈ. સુ. ૩ (૭) તેરાના નરશી મણશીએ. સં. ૧૯૯૦ મા. સુ. ૧૫ના શુક્રવારે (૮) કોઠારાના જીવરાજ નરશી કેશવજીએ સં. ૧૯૫૪ મા. સુ. ૨ના શુક્રવારે.
તદુપરાંત આ પ્રમાણે ગિરિરાજ ઉપર પ્રતિષ્ઠાકાર્યો થયાં. : (૧) ચોરીવાળા જિનાલયમાં નલીઆના છેડા પરબત જેતશી ભાર્યા નેણબાઈના પુત્રો જાદવજી, ભારમલ તથા મેઘજીએ બિબો ભરાવ્યાં. (૨) મોતીશા ટૂકની ૭૨મી દેરી જખૌના હીરજી ઉકરણે બંધાવી જેમાં નલીઆના હીરજી લુંભા, હસ્તે દેવકાબાઈએ સં. ૧૯૬૭ ચૈત્ર વ. ૧ના શુક્રવારે શ્રી પપ્રભુની પ્રતિષ્ઠા કરાવી. (૩) નલીઆના શામજી ગંગાજર ખોનાએ સં. ૧૯૫૦ ફાગણ સુ. ૨ના શુક્રવારે જિનેન્દ્રસાગરસૂરિના ઉપદેશથી જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. (૪) શામળશા ટૂકમાં ત્રીકમજી વેલજી માલુની ભાર્યા દેવકુંવરના શ્રેયાર્થે ખેતબાઈ તથા માણેકજીએ સં. ૧૯૫ર મા. સુ. પના ગુરુવારે શ્રી સંભવનાથની દેવકુલિકા બંધાવી હસ્તીસાગરજી દ્વારા પ્રતિષ્ઠા કરાવી. દેશાવરમાં ધર્મપ્રવૃત્તિ
સુથરીના જેઠાભાઈ વિરમે સં. ૧૯૫૮માં વિશાળ જમીન ભાંડુપના સંઘને અર્પણ કરતાં ત્યાં નલીઆના વેરશી માલશીએ સં. ૧૯૬૦ના અષાઢ સુદિ પના દિને શ્રી વીર ગૃહત્ય બંધાવ્યું. પછી સંઘે શ્રી આદિનાથનું શિખરબંધ જિનાલય બંધાવી સં. ૨૦૦૨ના જેઠ સુદિ ૧૦ના દિને તેની ક્ષમાનંદજીના શુભ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. પરજાઉના હીરજી ખેતશી મેપાણીએ તથા અન્ય શ્રેષ્ઠીવર્યોએ ભાંડુપમાં સેનિટોરિયમ બંધાવ્યું. સાંધવાના શિવજી દેરાજ ખોનાએ ભાયખલામાં મોતીશા કારિત જિનાલય સામે શ્રી અજિતનાથ જિનાલય બંધાવી તેની પ્રતિષ્ઠા કરાવી. ધ્વજારોપણના હક્ક અબાધિત રાખી આ જિનાલયનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org