SearchBrowseAboutContactDonate
Page Preview
Page 740
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૯૧ મ. સુ. પના સોમવારે શ્રી વાસુપૂજ્ય દે. નં. ૭૮. (૧૫) નલીઆના શામજી માલશીએ સં. ૧૯૫૨ મા. સુ. ત્રણ બિંબોની પ્રતિષ્ઠા કરી. ટે. નં. ૭૭. (૧૬) જખૌના ગોવિંદજી કાનજી પાંચારીઆએ સં. ૧૯૬૭ મ. સુ. પના શનિવારે ચૌમુખ જિનાલય બંધાવ્યું. નરશી કેશવજીની ટૂંકમાં આ પ્રમાણે દેવકુલિકાઓની પ્રતિષ્ઠા થઈ :--- (૧) નલીઆના ટોકરશી દેવજી જેવત સં. ૧૯૬0 વૈ. સુ. ૧૨ દેરી બંધાવી. (૨) જખૌના ટોકરશી કાનજીએ સં. ૧૯૬૮ ફા. સુ. ૨ના મંગળવારે શ્રી મુનિસુવ્રતની દેરી બંધાવી. (૩) નલીઆના રતનશી ભીમજીએ . ૧૯૬૧ મા. સુ. પના સોમવારે દેરી બંધાવી. (૪) લાલાના દેવજી ગોવિંદજી દેઢીઆએ સં. ૧૯૫૮માં દેરી બંધાવી. સં. ૧૯૬૦ વૈ. સુ. પના બુધવારે પ્રતિષ્ઠા. (૫) નલીઆના કેશવજી ભારમલની પુત્રી જેતબાઈએ સં. ૧૯૬૯ પો. સુ. ૭ના મંગળવારે શ્રી વીરદેરી બંધાવી. (૬) કોઠારાના નરશી કેશવજીની પુત્રી રાજબાઈએ સં. ૧૯૫૮ વૈ. વ. ૬ના બુધવારે શ્રી નેમિનાથ દેરી બંધાવી. (૭) ઉક્ત નરશી શેઠની પુત્રી જમનાબાઈ, સુથરીના ભાણજી જેઠા વિરમની વિધવાએ શ્રી નેમનાથ દેરી બંધાવી. (૮) સુથરીના તેજપાલ વિરમની વિધવા જેઠીબાઈએ સં. ૧૯૭૧ કા. વ. ૬ના સોમવારે શ્રી ધર્મનાથ દેરી બંધાવી. (૯) બાંડીઆના ઉકેડા ખીમજીની વિધવા વેલબાઈએ સં. ૧૯૭૨ મ. સુ. ૪ના સોમવારે શ્રી વીર દેરી બંધાવી. (૧૦) સુથરીના માણેકજી રૂપશી પીતાંબરે સં. ૧૯૭૭ મા. સુ. રના રવિવારે શ્રી મલ્લિનાથ દેરી બંધાવી. (૧૧) વારાપધરના માલશી દેવશીએ સં. ૧૯૭૧ વૈ. સુ. ૩ના સોમવારે શ્રી કુંથુનાથ દેરી બંધાવી. (૧૨) તેરાના કેશવજી ભીમજી છેડાએ સં. ૧૯૫૫ પો. વ. ગુરુવારે શ્રી અનંતનાથ દેરી બંધાવી. (૧૩) નલીઆના હેમરાજ ધનરાજ ખીંઅરાજ નાગડાએ શ્રી ધર્મનાથ દેરી બંધાવી. (૧૪) વાંકુના વીરજી ત્રીકમની વિધવા રતનબાઈએ સં. ૧૯૯૭ મ. સુ. ૭ના સોમવારે શ્રી કુંથુનાથ દેરી બંધાવી. (૧૫) સુથરીના દામજી મેઘણ રાઘવે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. (૧૬) નાયકબાઈ તથા ગોવિંદજીભાઈ સં. ૨૦૧૨ મા. સુ. પના બુધવારે શ્રી આદિનાથબિંબ પધરાવ્યાં. કેશવજી નાયકની ટૂકમાં આ પ્રમાણે દેવકુલિકાઓની પ્રતિષ્ઠા થઈ :--- (૧) આરીખાણાના લધા રામજી માલુએ સં. ૧૯૫૦ આ. સુ. ૯ના રવિવારે શ્રી સંભવનાથ દેરી બંધાવી. (૨) વરાડીઆના લખમશી માણેક ભાર્યા પ્રેમાબાઈએ સં. ૧૯૮૭ માં (૧)નો જીર્ણોદ્ધાર કરાવ્યો. (૩) કોઠારાના જેઠાભાઈ નરશીએ સં. ૧૯૫૨ વૈ. સુ. ૧૫ના સોમવારે શ્રી વીપ્રભુ દેરી બંધાવી. (૪) તેરાના જીવરાજ વીરજી પાસુએ સં. ૧૯૪૯ મ. સુ. પના સોમવારે શ્રી અજિતનાથ દેરી બંધાવી. (૫) ગોધરાના કલ્યાણજી લાલજી વિધવા દેકાબાઈએ સં. ૧૯૭૮ વૈ. વ. ૬ના બુધવારે શ્રી મુનિસુવ્રત દેરી બંધાવી. (૬) વરાડીઆના મારૂ દેવજી વશરે સં. ૧૯૬૪ મ. સુ. ૧૩ના શનિવારે દેરી બંધાવી. (૭) સાંધાણના ખીમજી લખમશી આશારીઆએ સં. ૧૯૬૯ પો. સુ. પના રવિવારે શ્રી મુનિસુવ્રત દેરી બંધાવી. (૮) સુથરીના મેઘજી વિરમની વિધવા વાલબાઈએ સં. ૧૯૫૮ મ. વ. પના ગુરુવારે શ્રી અભિનંદન દેરી બંધાવી. (૯) નલીઆના નાવીબાઈ પુત્ર ખેતશીએ સં. ૧૯૫૧ પો. સુ. માં દેરી બંધાવી. (૧૦) કોઠારાના વશનજી તથા સોજપાલ હીરજીએ સં. ૧૯૫૪ મા. સુ. ૧૦ શુક્રવારે દેરી બંધાવી. (૧૧) વરાડીઆના મોમાય ખેરાજ દેધરે સં. ૧૯૫૫ વૈ. સુ. ૧ના બુધવારે શ્રી ચંદ્રપ્રભ દેરી બંધાવી. (૧૨) સુથરીના [ આણંદજી માલશી દંડ કોચીનવાલાએ સં. ૧૯૮૬માં (૧૧)નો જીર્ણોદ્ધાર કરાવ્યો. (૧૩) કોઠારાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy