________________
૬૪૪ )
[ જૈન પ્રતિભાદર્શન
ક
સહસાદે પ. આસધીરે ભા. રમાદેના શ્રેયાર્થે શ્રી વાસુપૂજયબિંબ કરાવી, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. - સં. ૧૫૫૦ (૧) ઉસ જ્ઞા. ગાંધી ગોત્રે સા. ઉદા ભા. મેથી પુત્ર ૩ સા. શ્રીરંગ, મૂંહડ, તોલ, મૂહડ ભા. સોહાગદે પુ. સમરણ, ચોખા, શ્રીપાલ, રત્નપાલાદિ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અજિતનાથબિંબ ભરાવ્યું, તેમ જ પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫૫૧ (૧) પોષ સુદિ ૧૩ના શુક્રવારે પાટણમાં શ્રીવંશીય છે. ચાંપા ભા. ભરમી પુ. વનાએ ભા. ધની પુ. પરિખ કર્મસી, ૫. લટકણ ભા. પૂરાઈ, પુ. કર્મસી ભા. કમદિ પુ. તિહુસણી, ૫૦ મહુણ પ્રમુખ પરિવાર સહિત શ્રી સુવિધિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે શ્રીવંશી સા. અદા. ભા. ધર્મિણી પુ. સા. વસ્તા સા. તેજા, સા. ખીમા; સા. તેજા ભા. લીલાદે સુશ્રાવિકાએ પોતાના પુણ્યાર્થે શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ સુદિ ૧૩ના ગુરુવારે
ઓશવંશી વાગડિયા શાખીય સા. સાજણ ભા. સુહડાદે સુ. સા. વયજા સુશ્રાવકે ભા. પદમાઈ સુ. સા. શ્રીપતિ વડીલ ભાઈ સા. સહિજા સહિત શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, ખંભાતમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રીમાલ જ્ઞા. સં. ભોટા ભા. કુંઅરિ પુ. સં. પોચા સુશ્રાવકે ભા. રાજૂ પુ. લ્લાવર, ભાઈ રંગા ભા. રંથાદે મુખ્ય કુટુંબ સહિત સં. પોચાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથબિંબ ભરાવ્યું, ધંધૂકા નગરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫પર (૧) મહા સુદિ ૧ના બુધવારે ઉસવંશી સા. મણિરાજ ભા. મકૂ પુ. સા. તણપનિ સુશ્રાવકે ભા. હીરાદે પુ. સા. લખા, સદયવચ્છ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ વદિ ૩ના શનિવારે શ્રીવંશી કુંડી શાખીય વ્ય. ગહિયા ભા. ઝાઝુ સુ. કરણા ભા. તારૂ સુ. પાંતા ભા. રામતીએ પિતાના પુણ્યાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) મહા વદિ ૮ના શનિવારે ઉકેશવંશીય સં. વાલ્હા ભા. વીજલદે પુત્ર સાગલ ભા. વીરિયાદના પુત્રોએ શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫૫૩ (૧) માઘ સુદિ ૧ના બુધવારે પ્રાગ્વાટ વંશી સા. હરદાસ ભા. કરમાદે પુ. સા. વર્ધમાન ભા. ચાંપલદે પુ. સા. વીરપાલ સુશ્રાવકે ભા. વિમલાદ નાનાભાઈ માંકા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માઘ સુદિ પના રવિવારે શ્રીમાલ જ્ઞા. સોની રાજ ભા. અમારી સુ. સોની કુંરા, મું. મેઘા ભા. માણેકિદે સુતા રૂપાઈના તથા પોતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ વદિ ૧૧ના શુક્રવારે ઓસવંશી સા. વાઘા ભા. કર્નાઈ સુ. સા. ભીમા ભા. મિરગાઈ સુ સા. શાંતિદત્ત, ભાઈ પાસદર સહિત શ્રી સવિધિનાથ બિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) જેઠ સુદિ ૧૦ના ગુરુવારે સવંશી મીઠડિયા શાખીય વ્ય. દેવા ભા. સલખું વ્ય. અમરાએ ભા. વલ્હાદે, નાનાભાઈ વ્ય. મેલા, વ્ય. વીભા સહિત પિતાના પુણ્યાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, પારકરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫૫૪ (૧) વરઉડવાસી ઉકેશ જ્ઞા. ગાંધી ગોત્રીય સા. સારંગ ભા. જલ્દી પુ. સા. ફેરૂ ભા. સુહવદેએ શ્રી આદિનાથ બિંબ ભરાવી પ્રતિષ્ઠા કરાવી. (૨) પોષ સુદિ ૧૫ના સોમવારે ઉકેશ જ્ઞા. સં. મેહ ભા. સરૂપદે પુ. સં. રણમલે ભા. રત્નાદે પુ. લાખા, દાસા, જિણદાસ, પંચાયણ આદિ કુટુંબ સહિત [ પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિબ ભરાવી, પ્રતિષ્ઠા કરાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org