SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૪૩ રૂડી સુ. જઈતા ભા. પરબૂ સુ. ધના ભા. રૂપાઈએ પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, ગંધારબંદરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદિ ૧૩ના રવિવારે ઉસવંશી સા. જીવા ભા. કર્માઈ ૫. સા. જેઠા સુશ્રાવકે ભા. રૂપાઈ પુ. હરિચંદ, વડીલ ભાઈ સા. આસરાજ સહિત વૃદ્ધ ભાર્યા વીરૂના પુણ્યાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, અમદાવાદ સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ વદિ ૭ના બુધવારે છે. જીવા ભા. પુરાઈ પુ. એ. વઈજા સુશ્રાવકે, નાના ભાઈ સહેજા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૪૪ (૧) વૈશાખ સુદિ ૩ના સોમવારે શ્રીવંશી વ્ય. પત્રામલ ભા. છૂટી અપર ભાર્યા હટૂ પુ. વ્ય. હરિયા સુશ્રાવકે ભા. રૂપીણિ પુ. નાથા ભા. સોભાગિણી સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અભિનંદન બિંબ ભરાવ્યું, વારાહી ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૨) વૈશાખ વદિ ૧ના શુક્રવારે શ્રીમાલ જ્ઞાતીય ઠ. માણિક, ભા. રંગી, પુ. ઠ. મુન્દ્ર સુશ્રાવકે, ભા. હકુ, પુ. હંસરાજ, હાપા, અપર ભાર્યા ધર્માદ મુખ્ય કુટુંબ સહિત પિતાના પુણ્યાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૪૫ (૧) માઘ સુદિ ૧૩ના બુધવારે લઘુ શાખા શ્રીમાલી વંશે મે. ધોધલ ભા. અકાઈ સુ. મે. જીવા ભા. રમાઈ પુ. સહસકિરણે ભા. લલતાદે વૃદ્ધ ભા. ઇસર કાકા સૂરદાસ સહિત, માતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, ખંભાતના સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) જેઠ સુદિ ૧૦ને દિવસે શ્રીવંશી છે. નરપતિ ભા. જીવીણિ પુ. શ્રે. લખરાજે પોતાનાં કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૪૦ (૧) માઘ સુદિ ૧૩ના રવિવારે શ્રીમાળી જ્ઞા. છે. ચાંપા ભા. પાંચૂ સુ છે. હેમા ભા. ધમાઈ સુ. શ્રે. કાલિદાસે ભા. હર્ષાઈ સહિત શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે ઓશવાળ જ્ઞા. સા. ધાઠા ભા. આલ્હી સુ. કાન્હાએ ભગિનીબાઈ ધાંધી સહિત શ્રી શીતલનાથબિંબ ભરાવી પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે શ્રીમાળી જ્ઞા. મંત્રી રણયર ભા. સૂદી સુ. નં. સૂરા ભા. ટબઝૂ સુ. મ. ભૂભવ સહિત શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે ગૂર્જર જ્ઞા. મ. આસા ટબઝૂ સુ. મ. વયની ભા. મલી સુ. મ. ભ...ભા. કર્માઈ. મું. ભૂપતિ ભા.અકૃ સુ. નં. સિવદાસ કીબાઈ પ્રમુખ કુટુંબ સહિત શ્રી પાર્શ્વનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) વૈશાખ સુદિ ૩ સોમવારે પ્રાગ્વાટ જ્ઞા. ડીસાવાસી વ્ય. લખમણે ભા. રમકૂ પુ. લીંબા, તેજા, જિનદત્ત, સોમા, સૂરા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૪૮ (૧) માઘ સુદિ ૬ના સોમવારે મંડપદુર્ગે શ્રીવંશીય સોની માંડણ ભા. ભોલી પુ. સોની સિંધરાજ ભા. સંસારદે સુશ્રાવિકાએ સમસ્ત કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભુ મુખ્ય ચોવીસી કરાવી, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૨) એ જ દિવસે પારકરનિવાસી ઉસવંશી મહાશાખીય સા. પાદા ભા. મેચૂ પુ. ઈસરે ભા. અહિવટે પુ. સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું, મોરબી ગામમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે ગોધરાના વાસી શ્રીમાલ જ્ઞાતીય લઘુ સાજનિક મં. ધના ભા. માંકૂ સુ. સુ. મ. સાદા સુશ્રાવકે ભા. ભોલી સુ. માધવ, ભાઈ મું. સૂરા, મુ. પરબત, મું. સિંધા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ પ્રમુખ ચોવીશી કરાવી, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. સં. ૧૫૪૯ (૧) અષાઢ સુદ ૧ના સોમવારે કર્ણાવતીના પ્રાગ્વાટ જ્ઞા. પરિખ સહસા ભા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy