SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૪૧ વાગૂડી ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) આષાઢ સુદિ ૯ના સોમવારે શ્રીવંશી કપર્દ શાખીય છે.પૂના ભા. પાલ્ડદે પુ. શ્રે. ભીમાએ ભા. ભલી પુ. રંગા, ભત્રીજા ધના, વના સહિત પોતાના શ્રેયાર્થે શ્રી પદ્મપ્રભ બિંબ ભરાવ્યું, પાલવિણિ ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રીવંશી વીસલીઆ ગોત્રે મું. રણસી ભા. ઊભૂ પુ. મં. આકા સુશ્રાવકે ભા. ચાણી પુ. સહજા, વયજા, ભીમા, ખીમાદી સહિત શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, બેટનગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એ જ દિવસે શ્રીવંશી કપર્દ શાખાય છે. શેખા ભા. સીંગારદે પુ. શ્રે. ખીમા સુશ્રાવકે ભા. લખી પુ. વાસા પૌત્ર વીરમ સહિત પતિના પુણ્યાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, ધુધિણિ ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એ જ દિવસે શ્રીવંશી વીસલીઆ ગોત્રે મું. જયસિંહ ભા. જસમારે, હર્ષ પુ. મું. સામેલ સુશ્રાવકે ભા. માલ્હી, ભાઈ ચાચાદિ સહિત પતિના પુણ્યાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, બેટનગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૩૬ (૧) માગશર સુદિ પના ગુરુવારે ઉપકેશવંશી હથુડિયા ગોત્રે સા. લાહા ભા. લાછલદે પુ. ડુંગર ભા. કરણાદે પુ. વચ્છા, આપા, પદમાએ પોતાના પુણ્યાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) પોષ વદિ પના રવિવારે શ્રીવંશી સો. સામલ ભા. ચાંપૂ સુ. સો. સિંહા સુશ્રાવકે પુ. આસપાલ, પાલા સહિત, વડીલ ભાઈ આસાના પુણ્યાર્થે શ્રી અભિનંદન બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) માઘ વદિ ૭ના સોમવારે ઉસવંશી સા. રાણા ભા. રયણાદે પુ. સા. ખરહર્ષ સુશ્રાવકે ભા. માણિકદે પુ. લખમણ, કેસવણ કીર્તિ પૌત્ર મદન, સૂરા, માણિક સહિત પુત્ર રાવણના પુણ્યાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. - સં. ૧૫૩૭ (૧) મા. સુ. રના સોમવારે ઉસવાલ જ્ઞા. સા. નરસિંઘ ભા. નયણશ્રી પુ. સા. મહિરાજ ભા. મહણશ્રી પૂ. મોલ સહિત શ્રી વાસુપૂજ્ય બિંબ ભાઈ ઠાકરસીના શ્રેયાર્થે ભરાવ્યું. સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદિ ૧૦ના સોમવારે શ્રીવંશી છે. મોખા ભા. રામતિ પુ. શ્રે. દેવા સુશ્રાવકે પુ. નારદ, પૂના સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અનંતનાથ બિબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) જેઠ સુદિ ૨ના સોમવારે શ્રીવંશી છે. રત્ના ભા. રતનૂ પુ. એ. ધન્ના સુશ્રાવકે ભા. ધન્ની, પુ. પાસા, પદમા સહિત, પત્નીના પુણ્યાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, શ્રાવતી નગરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) જેઠ સુદિ ના સોમવારે શ્રીવીરવંશી મે. હાપા ભા. હરખૂ પુ. નં. ઠાકુર સુશ્રાવકે ભા. કામલી, કાકા છાંછા ભા. વડલૂ સહિત પત્નીના પુણ્યાર્થે શ્રી અજિતનાથ બિંબ ભરાવ્યું, ખંભાતમાં સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) જેઠ સુદિ ૧૦ના સોમવારે લીંબડીવાસી સં. ખેમા ભા. ગૌરી શ્રાવિકાએ પુ. વેરસી સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૩૯ (૧) વૈશાખ સુદિ ૧૦ના ગુરુવારે શ્રીવંશી છે. ગુણીઆ ભા. તેજૂ પુ. અમરા સુશ્રાવકે ભા. અમરાદે, ભાઈ રત્ના સહિત, પિતાના પુણ્યાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી. odܘܩ o ao avo ao ay Boo A૦૦ V A09 696969696 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy