________________
૬૩૮ |
|| જૈન પ્રતિભાદર્શન
O
કરણું પુ. સં. નરસિંઘ સુશ્રાવકે ભા. લખૂ, ભાઈ જયસિંઘ, રાજા પુ. સં. વરદે કહા, પૌત્ર સં. પદમશી સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શ્રેયાંસનાથ બિબ ભરાવ્યું. પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.(૭) એ જ દિવસે શ્રીવંશી સે. કર્મા ભા. જાસૂ પુ. સં. ખીમા ભા. ચમકૂ શ્રાવિકાએ પુત્ર કર્માઈના પુણ્યાર્થે શ્રી ચંદ્રપ્રભ બિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) એ જ દિવસે ઓસવંશી મીઠડીઆ શાખીય સોની મુહણસી ભા. કરમાઈ પુ. સો. ગોરા ભા. રજાઈ પુ. સો. સકલચંદ સુશ્રાવકે વડીલ ભાઈ સૂરચંદ સહિત, પિતાના પુણ્યાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૯) એ જ દિવસે શ્રીવંશી સે. કર્મા ભા. જાસૂ પુ. સં. પહિરાજ સુશ્રાવકે ભા. ગલૂ પુ. સં. મહિપા, સીપા, રૂપા સહિત પત્નીના પુણ્યાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫૨૮ પોષ વદિ પના બુધવારે શ્રીમાલ જ્ઞા. દેવા ભા. દેઉઃ સુ. ગણીયા, નિલે પોતાના કાકા સિવા, ભાઈ ખેતા, ઝીથા નિમિત્તે શ્રી નેમિનાથ બિબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માઘ વદિ પના ગુરુવારે શ્રીવંશી છે. જેમા ભા. રામતિ સુ. શ્રે. ખોનાએ ભાઈ જીવા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું, ગુંદી ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) ચૈત્ર વદિ ૧૦ના ગુરુવારે સવંશી મિઠડીઆ સો. જાવડ ભા. જસ્માદે પુ. ગુણરાજ સુશ્રાવકે ભા. મેધાઈ ૫. પુના, મહિપાલ, ભાઈ હરખા, રાજસિંહ, સોનપાલ સહિત, પત્નીના પુણ્યાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રીવંશી સો. મના ભા. રાંભૂ પુ. માંડણ સુશ્રાવકે ભા. લહિકૂ પુ. સો. નરપતિ, સો. જીવા, સો. રાજા પૌત્ર વસ્તા કીકા સહિત પુત્રવધૂ જસમારે પુણ્યાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (પ) એ જ દિવસે એ જ વંશના છે. માંડણ ભા. જયતુ પુ. શ્રે. કુંપા સુશ્રાવકે ભા. મની પુ. કીકા, ભાઈ દેવસી સહિત પોતાના શ્રેયાર્થે શ્રી નેમિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એ જ દિવસે એ જ વંશના મ. સાંગા ભા. ટીબૂ પુ. . રત્ના સુશ્રાવકે ભા. ધારિણી પુ. વીરા, હીરા, નીના, બાબા સહિત, કાકા મં. સહસા પુણ્યાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) એ જ દિવસે ઉસવંશી મીઠડિયા શાખીય સા. હેમા ભા. હમીરદે પુ. સો. જાવડ સુશ્રાવકે ભા. જસમારે, પૂરી પુ. ગુણરાજ, હરખા, શ્રીરાજ, સિંહરાજ, સોનપાલ પૌત્ર પૂના, મહિપાલ કૂરપાલ સહિત જયેષ્ઠ પત્નીના પુણ્યાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) એ જ દિવસે શ્રીમાલ જ્ઞા. ભોજા ભા. ડાહી પુ. શ્રે. ધના ભા. જીવિણી પુ. શ્રે. વેલાએ ભા. પ્રિમી, અપર માતા લાડકી સહિત શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું, ઉહરનાલા ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૯) આષાઢ સુદિ પના રવિવારે પ્રાગ્વાટ જ્ઞા. ઝીણા ભા. જીવણિ પુ. એ. પચા ભા. ધારૂ પુ. માણિક સહિત શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫ર૯ (૧) ફા. સુદિ રના શુક્રવારે ઉસવંશી મીઠડિયાગોત્રી બ. સાયર ભા. ચમકૂ પુ. વ્ય. ધનાએ ભા. ધનાદે, પુ. જેતા સહિત, પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, પારકરનગર સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે શ્રીવંશી રસોઈયાગોત્રી છે. ગુહા ભા. રંગાઈ પુ. શ્રે. દેધર સુશ્રાવકે ભા. કુંવરિ, ભાઈ સીયર સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, પાટણનગરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે ઉપવંશે વડહરા શાખીય સા. દરગા ભા. લીલાદે પુ. વિક્રમ સુશ્રાવકે ભા. પલ્હાદે પુ. વ્યાધસિંહ, ભોજા, ખીમા, ખેતા સહિત, કાકા સાજનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org