________________
અભિવાદન ગ્રંથ
[ ૬૩૭
માતા-પિતા શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) જેઠ સુદિ ૯ના સોમવારે શ્રીવંશી સં. સમધર ભા. જીવીણિ સુતા વહાલીએ પિ. હેમા સહિત માતા-પિતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) આ. સુદિ ૧૦ના શુક્રવારે શ્રીવંશી મ. સાંગન ભા. સોહાગદે પુ. નં. વિરધવલ ભા. ગુરી પુ. ખેતસી-જૂઠાએ મું. ભાર્યા જયતલદે ભાઈ કાલા, ચડધા, ભા. પુત્ર ભોજા, દેવસી, ધીરા પ્રમુખ સમસ્ત કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી નમિનાથ-ચોવીશી પટ્ટ કરાવ્યો, સિહુદ્રડા ગામે સંયે તેની પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫ર૫ (૧) માઘ સુદિ ૩ના સોમવારે પ્રા. વંશે સં. મોલ્લા ભા. મણિકદે સુ. ભાદા ભા. ભાવલદે પુ. ઢાવા, ઢાકે પૂર્વજ શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માઘ સુદિ ૧૩ના બુધવારે શ્રીમાલ જ્ઞા. . ધના ભા. વાલ્હી સુ. નાથા ભા. રંગાઈએ, સુ. હૌસા ભા. રામતિ સુ. વીરપાલ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) ફાગણ સુદિ ૭ના શનિવારે નાગર જ્ઞાતીય છે. રામા ભા. શણી પુ. નગાએ, ભા. ધની પુ. નાથા સહિત શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે નાગર જ્ઞાતીય સં. ભામાં ભા. દૂબી સુ. વાલા, માંડણ ભા. લાકા, રંગી, પિતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) આષાઢ સુદિ ૩ના સોમવારે શ્રીમાલ જ્ઞા. મ. લખમણ સુ. મું. ચઉથા ભા. સંભલદે સુ. હરીઆએ ભા. રહી, ભાઈ માલા, વનાદી કુટુંબ સહિત પોતાની માતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
સં.૧૫ર૬ (૧) પોષ વદિ પના સોમવારે ઉકેશવંશી સા. સાયર ભા. મહિરી પુ. સા. ગોગા સુશ્રાવકે ભા. કઉતિગદે સહિત વૃદ્ધ ભા. ગઉરદેના પુણ્યાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માઘ વદિ ૭ના સોમવારે વીરવંશી સુગાલગોત્રી છે. વરપાલ ભા. વયજી પુ. શ્રે. ધનાએ ભા. માર્ક, પુ. શિવા, પૌત્ર દેવા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે ઓસવંશી મીઠડીઆ શાખીય સા. નરપતિ ભા. નાયકદે પુ. નરબદ સુશ્રાવકે ભા. હીરાઈ સુ. કાન્હા, ઠાકુર સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫ર (૧) કા. સુ. ૪ના રવિવારે સવંશી વડહરા શાખીય સા. સાદા ભા. સુહડાદે પુ. સા. જીવાએ ભા. જીવાદે, ભાઈ સરવણ, સૂરા, પાંચા, ચાંપા સું. પૂના સહિત ભા. ઝાંઝણ, સોમા શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવ્યું, કોટડા ગામે સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) પોષ વદિ ૫ શુક્રવારે ઉકેશવશે, કાલાગોત્રી સા. જગસી ભા. જયતલદે પુ. સા. દંપતિ સુશ્રાવકે ભા. ચાંપલદે પુ. સા. રૂપા, સા. સાંડા, સા. શ્રીચંદ મુખ્ય કુટુંબ સહિત શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે શ્રીવંશી છે. જેસા ભારતુ પુ. ગણીઆ ભા. હીરૂ પુ. એ. દેવદત્ત ભા. માનૂ સુ. એ. રાણા સુશ્રાવકે ભા. માંજૂ, ભાઈ ધર્મ સહિત શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રીમાલ જ્ઞા. શ્રે. ડુંગર ભા. હીરાદે પુ. સારાંગણ ભા. ઝલી મુ. પોજા દેવા, જેસિંગ સહિત શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, લોલાડા ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) અષાઢ સુદિરના ગુરુવારે ઉકેશ જ્ઞા. સા. અજા ભા. આહલદે પુ. નીંબા ભા. માન સહિત આત્મશ્રેયાર્થે શ્રી મુનિસુવ્રત બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) અષાઢ સુદિ ૧૦ના બુધવારે શ્રીવંશી સં. પોષા ભા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org