________________
અભિવાદન ગ્રંથ /
[ ૬૩૩
સુદિ ૩, સોમવારે શ્રીમાલ મંત્રી વાકા ભાર્યા રાજૂ શ્રાવિકાએ મં. મિહિરાજ અને જોગીના જનનીના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી.
૧૪૯૩ (૧) માઘ સુદિ પના શુક્રવારે ઉકેશ જ્ઞાતીય જેલા ભાર્યા અમારી પુત્ર મેલાએ પોતાનાં માતા-પિતાના શ્રેયાર્થે જિનબિંબ ભરાવ્યું. (૨) ફાગણ વદિ ૧૧ના ગુરુવારે પ્રાવંશીય સા. ખેતા ભા. ઊમાટે, સુત ધરણે શ્રી શીતલનાથબિબ ભરાવ્યું.
૧૪૯૪ મા. સુદિ ૧૧ ઓસવંશીય કાલ્પણસિંહ ચુત કોવાપાએ શ્રી નેમિનાથબિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી.
૧૪૫ જેઠ સુદિ ૧૪, ઓસવંશીય સા. વજા ભાર્યા વહજલદે પુત્ર સા. વીરાએ રવશ્રેયાર્થે શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું.
૧૪૯૬ ફાગણ સુદિ ૨ના શુક્રવારે શ્રીમાલ જ્ઞાતીય મંત્રી કયા ભાર્યા ગીરી પુત્ર છે. પર્વતે ભા. અમરી સહિત સ્વમાતુ શ્રેયાર્થે શ્રી શીતલનાથબિંબ ભરાવ્યું, રત્નસિંહસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી.
૧૪૯૮ (૧) પોષ સુદિ ૧૨ના શનિવારે ઉકેશવંશે વ્ય. સં. મંડલિક પુ. ઝાંઝણ ભા. મોહણદે પુ. નિસલ ભા. નાયકદેએ શ્રી શ્રેયાંસનાથબિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. (૨) ફાગણ સુદિ રના શુક્રવારે શ્રીમાલ જ્ઞાતીય છે. કયા ભાર્યા ગઉરી પુ. છે. પર્વતે ભા. અમારી સહિત સ્વમાનું શ્રેયાર્થે શ્રી શીતલનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૩) ફાગણ સુદિ ૭ના શનિવારે શ્રીમાળી જ્ઞાતીય વ્ય. સૂટા ભા. સૂવદે સુ. ભા. હીરાદે તથા માલ્કણદે શ્રાવિકાએ શ્રી સુમતિનાથબિંબ સ્વશ્રેયાર્થે ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી.
૧૪૯૯ (૧) કાર્તિક સુદિ ૧૨ના સોમવારે પ્રાધ્વંશીય વૃદ્ધ શાખણ દ્રોણ ગોત્રીય સા. સોલા પુ. સા. ખીમાં, પુત્ર સા. ઉદયસિ પુ. સા. લડા, પુ. ઝાંબટ ભા. માલ્હદે પુ. સા. પારા, સા. પહિરાજે નિજશ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૨) વૈશાખ વદિ પના ગુરુવારે શ્રીમાલ જ્ઞાતીય સા. પરબત પત્ર સા રૂપતિ જયસિહ ભાતા. કડી શાખીય, પોતાના વડીલ બંધ સિંઘ ભા. ગાંગી શ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૧) જેઠ સુદિ ૫ ને દિવસે ઉકેશવંશે મોટા ભાર્યા વહિણદે પુત્ર રામાં ભાર્યા રાહલદે સહિત શ્રી પાક્નથબિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી.
૧૫૦૧ (૧) પોષ વદિ ૯ના શનિવારે સા. કાલૂ ભા. કમલાદે, સુત સા. હરિસેને પત્ની મા©ણદે શ્રેયાર્થે શ્રી અજિતનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૨) ફાગણ સુદિ ૧૨ના ગુરુવારે શ્રીમાલી વંશીય છે. ધર્મા ભાર્યા ડાહી પુત્ર વેલા, અમીયા, સૂરા ભ્રાતા સહિત છે. સાઈયાએ શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૩) એ જ દિવસે ઉકેશવંશીય મં. ગોપા ભાર્યા મેલૂ પુત્ર મે. જાવડ શ્રાવકે ભાર્યા સંપૂરી સહિત શ્રી ધર્મનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી.
૧૩. પૂ. આ. ભ. શ્રી જયકેશરીસૂરિ મ.સા. ઓશવંશીય વડેરાગોત્રીય ઉજલના પુત્ર માણિક શેઠ વીરમગામમાં થયા. તેમણે સં. ૧૫૧પમાં શ્રી સુમતિનાથ આદિ ઘણાં જિનબિંબો ભરાવ્યાં તથા તેના ઉપર સોનારૂપાનાં છત્રો કરાવ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org