________________
૬૩૨ ]
[ જૈન પ્રતિભાદર્શન
તેમનો પુત્રો સા. પાસદર, સા. દેવદત્તે જીરાવલા તીર્થમાં ૩૧મી દેવકુલિકાદિ ત્રણ દેવકુલિકાઓ કરાવી.
જ દિવસે, એ જ કટુંબના સા. સંગ્રામ સૂત સા. સલખણ સુત સા. તેજા ભાર્યા તેજલદે. તેમના પુત્રો સા. ડીડા, સા. ખીમા, સા. ભૂરા, સા. કાલા, સા. ગાંગા, સા. ડીડાસુત સા. નાગરાજ, સા. કાલા સુત સા. પાસા, સા. જીવરાજ, સા. જિણદાસ, સા. તેજા, દ્વિતીય ભ્રાતા સા. નરસિંહ ભાર્યા કઉતિગટે, તેમના પુત્રો સા. પાસદત્ત, સા. દેવદત્ત જીરાવલા તીર્થમાં ૩૧મી દેવકુલિકા સહિત ત્રણ દેવકુલિકાઓ કરાવી. સા. ડીડા સુત સા. નાગરાજ ભાર્યા નારંગદેના આત્મકુટુંબ શ્રેયાર્થે દહેરી કરાવી. (૯) એ જ દિવસે, એ જ કુટુંબના સા. નરસિંહ.શ્રાવિકા રૂડીએ આત્મશ્રેયાર્થે જીરાવલ તીર્થની ૩૧મી દેવકુલિકા કરાવી. (૧૦) એ જ દિવસે, એ જ કુટુંબના સા. તેજા ભાર્યા તેજલદે, તેમનો પુત્રો, સા. ડીડા, સા. ખીમા, સા. ભૂરા, સા. કાલા સુત સા. પાસા, સા. જીવરાજ, સા. જિણદાસ, સા. ખીમા ભાર્યા ખીમાદેએ આત્મકુટુંબ શ્રેયાર્થે જીરાવલા તીર્થની ૩પમી દેવકુલિકા કરાવી. (૧૧) એ જ દિવસે, શ્રીમાલ જ્ઞાતીય, ખંભાતના વતની પરીખ અમરા ભાર્યા માઉ, તેમના પુત્રો પરીખ ગોપાલ, ૫. રાઉલ, ૫. ઢોલા ભાર્યા હચકૂ પુત્ર સા. પૂના ભાર્યા ઉંદી, ૫. સોમા, રાઉલ સુત ભોજા, ૫. સોમાં સત આસા, હચકૂએ આત્મશ્રેયાર્થે જીરાવલા તીર્થની ૩૬મી દેવકુલિકા કરાવી.
૧૪૮૪ (૧) વૈશાખ સુદિ ૨ના શનિવારે શ્રીમાલી મંત્રી સિંહા ભા. સીંગારદે સુત વાછાએ ભા. રાજૂ તથા પુત્રો મહિરાજ, જોગા પ્રમુખ કુટુંબ સહિત સ્વશ્રેયાર્થે શ્રી સુપાર્શ્વનાથબિબ ભરાવ્યું તથા સંધે પ્રતિષ્ઠા કરી. (૨) વૈશાખ સુદિ ૩ ને દિવસે ઉક્ત મંત્રી સિંહાએ ભા. ચમકૂ સુત નરસિહ ભાર્યા લહકૂએ આત્મશ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ કરાવ્યું.
૧૪૮૬ વૈશાખ સુદિ ના સોમવારે ઉકેશવંશીય સા. તેજા ભાર્યા તેજલદે પુત્ર સા. નાથી સુશ્રાવકે પોતાના પિતાના શ્રેયાર્થે શ્રી સુમાતેનાથ બિબ ભરાવ્યું અને સંઘે તેની પ્રતિષ્ઠા કરી.
૧૪૮૭ (૧) પોષ સુદિ ૨ના રવિવારે પ્રાગ્વાટ જ્ઞાતીય, દાત્રવાસી સા. ભાડા સુત સા. ઝામટ ભાર્યા.....એ જીરાવલા તીર્થની ૬ઠ્ઠી દેવકુલિકા કરાવી. (૨) માઘ સુદિ પના ગુરુવારે શ્રીમાલ જ્ઞાતીય છે. વીરધવલ ભા. વીજલદે સુ. ભૂંભવે ભા. ભાભવદે પ્રમુખ કુટુંબ સહિત સ્વપુણ્યાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૩) એ જ દિવસે શ્રીમાલ જ્ઞાતીય....ભા. ચાંપલદે સુત ડામરે પુણ્યાર્થે શ્રી ધર્મનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી.
૧૪૮૮ કાર્તિક સુદિ ૩ના બુધવારે નાગર જ્ઞાતીય પરીખ ધધાએ ભા. ખાણદે પુત્ર હર પાર્થે શ્રી અભિનંદનબિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી.
૧૪૮૯ (૧) પોષ સુદિ ૧૨ના શનિવારે ઉકેશ જ્ઞાનીય સં. મંડલીક પુ. ઝાંઝણ ૧. માકણદે પુ. નીસલ ભા. નાયકદેએ શ્રી શ્રેયાંસનાથબિંબ ભરાવ્યું અને સૂરિએ પ્રતિષ્ઠા કરી. (૨) માધે સુદિ પના સોમવારે ઉકેશ વંશીય સા. પૂના ભા. મયૂના પુત્ર સા. સામલ શ્રાવકે સ્વયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું અને શ્રાવક પ્રવરે તેની પ્રતિષ્ઠા કરી.
૧૪૯૦ (૧) માઘ સુદિપો ઓસવંશીય ફગ જ્ઞાતીય સા. અજી સુત સા. જેસા માર્યા જાસૂ પુત્ર પોમાં, સાણા આદિએ શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવ્યું અને એ તેની પ્રતિષ્ઠા કરી. (૨) વૈ!'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org