SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૩૦ ] [ જૈન પ્રતિભાદર્શન ૧૪૫૭ વૈ. સુ. ૩ના શનિવારે ઓશવાળ જ્ઞાતીય સા. મંડલના પુત્ર સા. કર્મસિંહે શ્રેય અર્થે શ્રી સંભવનાથ બિંબ કરાવ્યું. ૧૪૬૬ મહા સુ. ૧૩ના રવિવારે પ્રાગ્વાટજ્ઞાતીય મં. કરૂણ ભા. લલિતના પુત્રો કેલ્સા, આલ્હાએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. વૈ. સુ. ૩ સોમવારે પાટણના સા. સંઘવી જયસિંહના પુત્ર આસાએ કાંઉ નામની પોતાની માતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. એ જ દિવસે કચ્છ દેશમાં ઉકેશવંશીય સા. શિલાહિયાની ભાર્યા આસલના પુત્ર જેઠાણંદે સ્વશ્રેયાર્થે શ્રી પદ્મપ્રભબિંબો કરાવી તેની પ્રતિષ્ઠા કરી, ૧૪૬૭ મહા સુ. પના શુક્રવારે પ્રાગ્ધાટ વ્ય. ડીડા, ભા. રયણીની પુત્રી મેચીએ આત્મશ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૭૮ કા. વ. ૨ના સોમવારે બ્રે. કઠુઆએ પોતાના માતપિતા છે. મંડલિક ભા. આહણદેના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ બિબો કરાવ્યાં, સૂરિએ પ્રતિષ્ઠા કરી. માઘ સુ. ૧૦ બુધવારે શ્રીમાલજ્ઞાતીય મહા. સામંત, ભા. સામલના પુત્ર મ. ફૂંદાએ તેની પત્ની દૂલ્હાદે સહિત શ્રી શીતલનાથ બિંબ કરાવ્યું અને શ્રીસંઘે તેની પ્રતિષ્ઠા કરી. વૈ. સુ. ૩ના ગુરુવારે પ્રાગ્વાટવંશીય મંત્રી સામંત ભા. ઉમલના પુત્ર મંત્રી ધર્મસિંહની ભાર્યા ધર્મદેના પુત્ર મંત્રી રાઉલ, બડૂયાએ શ્રી શાંતિનાથબિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૪૬૯ માઘ સુ. ના રવિવારે ઉકેશ જ્ઞાતીય સા. વસ્તા ભા. વસતણીના પુત્ર સા. નીબાકે શ્રી. વાસુપૂજ્ય બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. એ જ દિવસે પ્રાગ્ધાટ જ્ઞાતીય વ્ય. ઉદા. ના. ચત્તના પુત્ર જોલા ભા. ડમણાદેના પુત્ર . કૂંડને ભાઈના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. માઘ વ. પના હસ્તાર્કે પ્રાગ્વાટવંશીય મં. સામંતના પુત્ર ભાદા મા. દેહણના પુત્ર સિંધાએ બાઈ સંપૂરી શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ કડાવ્યું, શ્રી સંઘે પ્રતિષ્ઠા કરી. ફા. વ. ૨ના શનિવારે નાગર જ્ઞાતીય અલિયાણ ગોત્રના શ્રે. કમાં ભા. ધાણ્ના પુત્ર ડ્રેગ ભ્રાતા સાંગા શ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૭૦ થૈ. સુ. ૮ના ગુરુવારે શ્રીમાલી શ્રે. સાંસણ ભા. સુહાગદેના પુત્ર છે. બાજાએ પોતાના શ્રેયાર્થે શ્રી વિમલનાથ બિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. એ ઉપરાંત પાલીતાણા પાસેના ગારિકાના જિનાલયમાં પણ ખંડિત ધતુમૂર્તિ ઉપર મેરુત્તુંગસૂરિના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાનો અધૂરો છે હપ્ત થાય છે. ૧ર. પૂ. આ. ભ. શ્રી જયકીર્તિસૂરીના પ્રતિષ્ઠા લેખો ૧૫-૧૬મી સદી જયકીર્તિસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાકાર્યો થયાં હોવાનાં પ્રમાણો ઉત્તૌર્ણિત મૂર્તિલેખો કે શિલાલેખો પૂરાં પાડે છે. એ બધા ઉપલબ્ધ લેખોની સંક્ષિપ્ત નોંધ આ પ્રમાણે છે : ૧૪૭૩ વૈશાખ વદ ૭ના શનિવારે શ્રીમાલ જ્ઞાતીય શ્રેષ્ઠી દેદા ત તેની ભાર્યા મરુના પુત્ર સંઘવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy