SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૬૦૫ લખમણ મારૂ, વેલજીભાઈ લખમણ મારૂ-સોળસણા, કેશવજી લખમણ મારૂ-જામનગર, રામજીભાઈ લખમણ મારૂ-થાનગઢ, મગનલાલ લખમણ મારૂ-થાણા. (પૂ. સ્વ. પ્રશાન્તમૂર્તિ આ.શ્રી વિજય જિતમૃગાંકસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટવિભૂષક) પૂ. આ.શ્રી વિજય રત્નભૂષણસૂરીશ્વરજી મ.સા. આદિની નિશ્રામાં નીકળેલ સંઘો સં. ૨૦૩૪માં મુંબઈ સાયનનિવાસી ચંપાબહેન પટવાએ વરારથી અગાશી તીર્થનો એક દિવસનો પણ ઉદારતાપૂર્વક સંઘ કાઢ્યો. દાદાને સોનાનો હાર ચડાવ્યો, અને ૭૦૦ યાત્રિકોની ભક્તિ કરીને માળ પહેરી. સં. ૨૦૪૦માં કરજણ વડોદરાથી ઝગડીયા તીર્થનો સાત દિવસનો છ'રી પાલક સંઘ ૫OO યાત્રિકો સાથેનો નીકળ્યો. જેમાં નાની ઉંમરના બાળકો પણ હતા. સં. ૨૦૪૩માં દહેજ બંદરથી ૨૦૦ યાત્રિકો સાથેનો ગાંધાર તીર્થનો સંઘ નીકળ્યો હતો. સં. ૨૦૪૬માં કલકત્તા ભવાનીપુર સંઘના ભક્તોએ ધનબાદથી સમેતશિખરજીનો અOO યાત્રિકો સાથેનો સંઘ નીકળેલ. * ૧૧ સંઘપતિઓમાં એક ધનબાદના પણ હતા. યાત્રિકોની વિશિષ્ઠ ભક્તિ ઉપરાંત જીવદયા વગેરેમાં પણ લાભ લીધો. (પૂ. આ.શ્રી વિજયજયંતસેનસૂરિજી મ.સા.ની નિશ્રામાં નીકળેલ સંઘો) (૧) વિ. સં. ૨૦૨૧, રાજગઢથી સિદ્ધાચલનો ૩૭ દિવસનો છ'રિપાલિત સંઘ, સંઘપતિ શ્રી રૂપચંદજી કેશરીમલજી એબોર પરિવાર, યાત્રિકો-૪00. (૨) સં. ૨૦૨૩, ઝાંબુઆથી લક્ષ્મણી તીર્થનો સંઘ, સંઘપતિ શ્રી સાગરમલજી લાલચંદજી ભંડારી પરિવાર, યાત્રિકો-૨૫૦, નિયમોનું ચુસ્ત પાલન થયું. (૩) સં. ૨૦૨૪, ભીનમાલથી કુંભારિયાજી તીર્થનો સંઘ, સંઘપતિ ગાંધી ઉકચંદજી લલ્લુજીમુથા પરિવાર, યાત્રિકો-૧૫૦. (૪) સં. ૨૦૧૬, બાગ (રાજ.)થી સિદ્ધાચલજી મહાતીર્થનો ૩૧ દિવસનો યાત્રાસંઘ, સંઘપતિઓ શ્રી કેશરીમલજી રૂપચંદજી તથા શ્રી ચાંદમલજી રાજમલજી ઝોસિત્રા, યાત્રિકોની સંખ્યા ૬OO, સુંદર ધર્મપ્રભાવના થઈ. (૫) સં. ૨૦૨૭, પાદરા (ભીનમાલ)થી ભાંડવપુર તીર્થનો સંઘ, સંઘપતિઓ શ્રી વેરીમલજી પૂનમચંદજી તથા સોહનલાલજી, યાત્રિકો-પ૦૦ (૬) સં. ૨૦૩૨, રાજગઢથી સિદ્ધાચલજીનો સંઘ, સંઘપતિઓ સંઘવી સમરથમલજી, ધનરાજજી તથા હિંમતલાલજી યાત્રિકો-૬OO. (૭) સં. ૨૦૩૩, આહોરથી સિદ્ધાચલજી મહાતીર્થનો સંઘ, સંઘવી કુંદનમલજી ભુતાજી શ્રીશ્રીમાલ, દિવસ-૩૯, યાત્રિકો-800, નવાગામના અનેક જૈનેતરોએ સંઘ-ધર્મથી પ્રભાવિત બની અભક્ષત્યાગનો નિયમ લીધો. (૮) સં. ૨૦૩૪, રતલામથી નાગેશ્વર તીર્થ, સંઘપતિ શ્રી કાલુરામજી પન્નાલાલજી વોરા પરિવાર, યાત્રિકો-૬૦), નોંધપાત્ર અનુકંપાદાન. (૯) સં.૨૦૩૪, મેઘનગરથી મોહનખેડા તીર્થ, સંઘપતિ શ્રી મહેન્દ્રકુમારજી વરદીચંદજી વોરા, યાત્રિકો-૧૨૫. (૧૦) સં. ૨૦૩૬, થરાદથી શંખેશ્વર તીર્થનો સંઘપતિ શ્રી વાઘજીભાઈ અનોપચંદ વારિયા પરિવાર, યાત્રિકો-૫OO. (૧૧) સં. ૨૦૩૭, કુંભોજગિરિ તીર્થનો સંઘ, સંઘપતિ શ્રી હજારીમલજી રૂપકજી સંઘવી પરિવાર, દિવસ-૧૧, યાત્રિકો-૫OO. (૧૨) સં. ૨૦૪૦, સમેશિખરજી મહાતીર્થનો સંઘ, ૨૫ શ્રેષ્ઠીવર્ય સંઘપતિઓ દિવસ[ ૧૧, માર્ગમાં અનેરી ધર્મપ્રભાવના પ્રવર્તે. (૧૩) સં. ૨૦૪૩માં મોહનખેડા તીર્થનો, દિવસ પપનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy