SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯o | [ જૈન પ્રતિભાદર્શન - 1 5 -11- 1 .. પ.પૂ. મેવાડ દેશોદ્ધારક, ૨૫૦ પ્રતિષ્ઠાકારક, ૪૦૦ અઠ્ઠમના તપસ્વી પૂ. આચાર્યદેવશ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો (૧) તખતગઢથી અચલગઢ છcરી પાલક સંઘ, (૨) તખતગઢથી દિયાણજી છરી પાલક સંઘ, સંઘવીશ્રી દેવીચંદજી શ્રીચંદજી તરફથી. (૩) દયાળશાહ કિલાથી નાગેશ્વર તીર્થનો સંઘ, સઘવીશ્રી ડાલચંદજી ખેમરાજજી વૈદ મહેતા (મજેરાવાળા) મૂળ તેરાપંથીએ કાઢ્યો હતો. (૪) દયાળશાહ કિલાથી કરેડા પાર્શ્વનાથનો સંઘ શ્રી કનહૈયાલાલજી રાંકા જાલાવાલા (મૂળ તેરાપંથી)એ લાભ લીધો. (૫) જાવાલથી પાલિતાણાનો સંઘ, શ્રી રિખવચંદજી કવરાતે સંઘપતિ બનવાનો લાભ લીધો. ઉદયપુરથી પાલિતાણાનો સંઘ સામુહિક સંઘપતિઓએ કાઢેલ. આ સંઘમાં સ્થાનકવાસી યાત્રિકો ઘણા હતા. દરરોજ પૂજા આદિ કરી શત્રુંજયના દર્શન કરતાં ‘સન્માર્ગ મળ્યાનો અપાર આનંદ થયો. (૭) ફુગણીથી તારંગાજીનો છઃ રીપાલક સંઘ. (૮) દયાલશાહકિલાથી દિયાણાજીનો સંઘ. પૂ. આ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા યાત્રા સંઘો (૧) તખતગઢથી આબુ-અચલગઢ તીર્થનો છ'રીપાલક સંઘ ૪00 અઠ્ઠમના તપસ્વી પૂ. મુનિશ્રી જિતેન્દ્રવિજયજી મ. (હાલ આચાર્યશ્રી) અને યુવા જાગૃતિપ્રેરક પૂ. મુનિશ્રી ગુણરત્નવિજયજી મ. (હાલ આચાર્યશ્રી)ની શુભ નિશ્રામાં ૨૦૩૨માં કલકત્તાનિવાસી સંઘવી શ્રી દેવીચંદજી શ્રીચંદજી (પાદરલી-તખતગઢવાળા)એ તખતગઢથી આબુ-અચલગઢ તીર્થનો બાર દિવસનો અત્યંત ઉદારતાપૂર્વક સંઘ કાઢ્યો. ત્યારબાદ આ સંઘપતિશ્રીએ દિયાણાતીર્થનો પણ છરીપાલક સંઘ કાઢ્યો. પોતાના નિવાસને ઉપાશ્રય તરીકે જાહેર કર્યો. પાદરલીમાં પણ એક વિશાલ ઉપાશ્રય બનાવી સંઘને અર્પણ કરેલ છે. વિ. સં. ૨૦૩૩માં રોહિડાથી શંખેશ્વરતીર્થનો છ'રીપાલક સંઘ નીકળ્યો. સંઘમાં છેલ્લે અઠ્ઠમમાં ૫૦૦ યાત્રિકમાંથી ૪૫૦ ઉપર અઠ્ઠમ થયા હતાં. (૨) ગુડાબાલોતરાથી નાકોડાતીર્થનો છ'રીપાલક સંઘ પૂ. મુનિશ્રી ગુણરત્નવિજયજી (હાલ આચાર્ય) મ.ની શુભ નિશ્રામાં વિ. સં. ૨૦૩૪માં ગુડાબાલોતરાના શેઠશ્રી સોહનરાજજી રૂપચંદજીએ ગુડાબાલોતરાથી નાકોડાતીર્થનો બાર દિવસનો સંઘ કાઢ્યો. પાલિતાણામાં “સોનારૂપા” ધર્મશાલા પણ આ સંઘપતિએ જ બનાવેલ છે. ૩૦૦ યાત્રિકો હતા. તીર્થમાળના દિવસે વૈશાખ સુદ ૬ના દિવસે ખિમેલ (રાજ.)નિવાસી સૌમ્યરેખાશ્રીજી મ.સા. બન્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy