SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૬ ] પ.પૂ. આ.દેવશ્રી મુક્તિચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા છ'રી પાલિત સંઘની યાદી [ જૈન પ્રતિભાદર્શન (૧) સં. ૨૦૦૯ રાધનપુરથી શંખેશ્વરજી-૩૦૦ યાત્રિક, ૬૦-૭૦ સાધુ-સાધ્વીજી. (૨) સં. ૨૦૧૧ વસઈથી મુરબાડ (મહારાષ્ટ્ર) (૩) સં. ૨૦૧૭ ફલોધી (રાજ.)થી જેસલમેર (૪) સં. ૨૦૧૯ રામસણ (રાજ.) આબુતીર્થ, યાત્રિક+સ્ટાફ ૮૦૦ થી ૯૦૦ (૫) સં. ૨૦૨૩ વિરમગામથી શંખેશ્વરજી (૬) સં. ૨૦૨૪ પાલીથી કાપરડાતીર્થ (રાજ.) (૭) સં ૨૦૨૮ સમદડીથી નાકોડાજી તીર્થ (રાજસ્થાન) (૮) સં. ૨૦૨૯ સુરેન્દ્રનગરથી ગિરનાર (૯) સં. ૨૦૨૯ અમદાવાદથી શંખેશ્વરજી-અરવિંદભાઈ પન્નાલાલ (૧૦) સં. ૨૦૩૨ સુરેન્દ્રનગરથી સિદ્ધગિરિ (૧૧) સં. ૨૦૩૨ શાંતિનગર અમદાવાદથી તારંગાજી. શાહ મનુભાઈ ચીમનલાલ રાંધેજાવાલા (૧૨) સં. ૨૦૩૩ એમ. પી. દેવાસથી મક્ષીજી (૧૩) સં. ૨૦૩૪ (એમ.પી.) રતલામથી નાગેશ્વરજી (૧૪) સં. ૨૦૩૮ અમદાવાદ કૃષ્ણનગરથી શેરીસા. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય જિનપ્રભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં નીકળેલા છ'રી પાલક સંઘોની સૂચિ. (૧) માલવાડાથી આબુતીર્થ (૨) કોસેલાવથી રાણકપુર (૩) દેસૂરીથી રાણકપુર (૪) ઘાણેરાવથી રાણકપુર (૫) દેસૂરીથી મૂછાળામહાવીર (૬) ગોદનથી પાલીતાણા (૭) શંખેશ્વરથી પાલીતાણા (૮) રોહીડાથી આબુ તીર્થ (૯) (રાજ.) કોસેલાવથી સમેતશિખરજી (૧૦) જૂનાડીસાથી રાણકપુર (૧૧) જૂનાડીસાથી તારંગાજી (૧૨) ટીંબાથી આબુતીર્થ (૧૩) ઉદયપુરથી કેસરીયાજી (૧૪) ડુંગરપુરથી કેસરીયાજી (૧૫) ધાનેરાથી શંખેશ્વરજી (૧૬) નવાડીસાથી આબુના સંઘની જય બોલાવેલ પરંતુ સંઘ નીકળે તે પહેલા જ પૂજ્યશ્રી કાળધર્મ પામેલ. એથી આ સંઘ પૂ.પં. શ્રી મહાયશવિજયજી ગણિવર્ય તથા સંઘપ્રેરક પૂજ્યશ્રીના શિષ્ય-પરિવારની નિશ્રામાં નીકળ્યો હતો. આ સિવાય બે ત્રણ વર્ષે જ ગોદનથી જેસલમેરના સંઘની વિનંતી લગભગ સ્વીકૃત હતી. આ સંઘ પણ પૂ. મુનિરાજ શ્રી જયભદ્ર વિજયજી મહારાજ આદિની નિશ્રામાં નીકળેલો હતો. પૂ. આ.શ્રી વિજયપ્રભાકરસૂરિજી મ.ની નિશ્રામાં નીકળેલા છ'રીપાલિત સંઘો વિ. સં. ૨૦૩૩માં અમદાવાદથી માતર, વિ. સં. ૨૦૩૪માં જુનાગઢથી પરભમ, વિ. સં. ૨૦૩૫માં વાવથી સાંચોરનો છ’રીપાલિત સંઘ, વિ. સં. ૨૦૩૬ ભાભરથી કંબોઈનો, વિ. સં. ૨૦૩૭ કંબોઈનો સંઘ, વિ. સં. ૨૦૩૮ અમદાવાદથી સેરીસા, વિ. સં. ૨૦૩૯ સુરતથી અલીપુરનો સાત દિવસનો, વિ. સં. ૨૦૪૦ બોરીવલી-કાર્ટર રોડથી અગાસી તીર્થનો સાત દિવસનો, અમદાવાદ-રંગસાગરથી કલિકુંડનો, વિ. સં. ૨૦૪૪ રાજકોટથી પાલીતાણાનો છ'રીપાલિત સંઘ, વિ. સં. ૨૦૪૬ વડોદરાથી બારેજાનો, વિ. સં. ૨૦૪૭ અમદાવાદ, ઝાંપડાની પોળથી શેરીસા તીર્થ, વિ. સં. ૨૦૪૮ રાજકોટથી પાલીતાણાનો છ'રીપાલિત સંઘ, વિ. સં. ૨૦૫૨માં ઔરંગાબાદથી સમેતશિખરજીનો ૧૮૦૦ કીલોમીટરનો ૫૮ દિવસનો છ’રીપાલિત સંઘ નીકળેલ. વિ. સં. ૨૦૫૫માં માલેગાંવથી નેરનો છ'રીપાલિત સંઘ નીકળેલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy