SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૮૫ સૂરિ પ્રેમના પટ્ટધર સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ. આ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા યાત્રાસંઘો છ'રી પાલિત યાત્રા સંઘો : (૧) વિ. સં. ૧૯૯૪, કરાડથી કુંભોજગિરિ, સંઘપતિશ્રી મોહનલાલ દોલતરામ પેથાપુરવાળા. (૨) વિ. સં. ૨૦૦૮ પાદરલીથી રાણકપુર. સંઘપતિશ્રી ભભુતમલ દાનમલ (૩) વિ. સં. ૨૦૧૬ સાદડીથી મારવાડની મોટી પંચતીર્થી (રાણકપુરમાં માળ), સંઘપતિશ્રી ગોવિંદજી જેવત ખોના. (૪) વિ. સં. ૨૦૧૭ રાણકપુરથી પાલીતાણા, સંઘપતિશ્રી હરખચંદજી કાંકરીયા. (૫) વિ. સં. ૨૦૧૭, પાલિતાણાથી કદંબગિરિ, સંઘપતિશ્રી ગોવિંદજી જેવત ખોના. (૬) વિ. સં. ૨૦૧૮, રાજકોટથી જુનાગઢ-ગિરનાર તીર્થ, સંઘપતિશ્રી દામોદરદાસ ઝીણાભાઈ. (૭) વિ. સં. ૨૦૨૦, અમદાવાદથી પાનસર, સંઘપતિશ્રી ચીમનલાલ પરશોત્તમદાસ ઘેલાભાઈ. (૮) વિ. સં. ૨૦૨૦, રોહીડાથી દીયાણાજી, સંઘપતિશ્રી મીઠાલાલ તિલોકચંદજી હ. પૂજ્યશ્રીના શિષ્ય પ્રીતિવર્ધનવિ. મ. (૯) વિ. સં. ૨૦૨૫, ખંભાતથી પાલીતાણા, સંઘપતિ શ્રી ગોવિંદજી જેવત ખોના. (૧૦) વિ. સં. ૨૦૨૫, તળાજાથી પાલીતાણા, સંઘપતિશ્રી કપૂરચંદજી અનરાજજી. (૧૧) વિ. સં. ૨૦૨૫, ચલાલાથી પાલીતાણા, સંઘપતિશ્રી નાનચંદ જુઠાભાઈ. (૧૨) વિ. સં. ૨૦૨૬, જામનગરથી જુનાગઢ, સંઘપતિ શ્રી હરખચંદજી કાંકરીયા. (૧૩) વિ. સં. ૨૦૨૭, નાણાથી આબુ-અચલગઢ, સંઘપતિશ્રી ઉદેચંદજી ચત્રભાણ. (૧૪) વિ. સં. ૨૦૩૪, સુરતમાં અઠવા લાઈન્સ સંઘપતિશ્રી ચંદુલાલ કચરાભાઈ. (૧૫) વિ. સં. ૨૦૩૪, કતારગામ-રાંદેર, સંઘપતિ શ્રી માલણવાળા. (૧૬) વિ. સં. ૨૦૩૪, સુરતથી પાલીતાણા, સંઘપતિ શ્રી પ્રેમચંદ ઇશ્વરલાલ પરિવાર. વિ. સં. ૨૦૩૪ પાલિતાણાથી હસ્તગિરિ શ્રી મુંબઈના આરાધક (માત્ર યાત્રાર્થે)] (૧૭) વિ. સં. ૨૦૩૪, વઢવાણથી શિયાણી, સંઘપતિ શ્રી કલાભાઈ વેલશી. (૧૮) વિ. સં. ૨૦૩૫, ખંભાતથી પાલીતાણા, સંઘપતિ શ્રી મંગળદાસ માનચંદ, (૧૯) વિ. સં. ૨૦૩૮, અમદાવાદથી શંખેશ્વરજી, સંઘપતિ શ્રી પરશોત્તમદાસ છોટાલાલ. (૨૦) વિ. સં. ૨૦૩૮, રાધનપુરથી શંખેશ્વરજી, સંઘપતિ શ્રી કાંતિલાલ ગીરધરલાલ. (૨૧) વિ. સં. ૨૦૪), અમદાવાદથી પાલીતાણા, સંઘપતિશ્રી જયંતિલાલ આત્મારામ તથા પરશોત્તમદાસ છોટાલાલ. (૨૨) વિ. સં. ૨૦૪૨, અમદાવાદથી સેરીસા, સંઘપતિ શ્રી પોપટલાલ તારાચંદ. (૨૩) વિ. સં. ૨૦૪પ, ભરૂવથી ગંધાર, સંઘપતિ શ્રી ચંદુલાલ જેસીંગભાઈ. (૨૪) વિ. સં. ૨૦૪પ, અમદાવાદથી પાલીતાણા, સંધ પતિ શ્રી રીખવચંદજી છોગાલાલજી. (૨૫) વિ. સં. ૨૦૪૬, પાલીતાણાથી કદંબગિરિ, સંઘપતિ શ્રી ઉમેદમલજી યેરવડાવાલા. તા. ક. ૨૦૧૦માં ભાગલપુરથી ચંપાપુરીજી તીર્થમાં વાજતે-ગાજતે શ્રીસંઘ સહિત તીર્થયાત્રાએ પધાર્યા હતા. ૨૦૨૨માં મુલુન્ડથી થાણાની યાત્રા સંઘ શ્રી વ્રજલાલ હરજીવનદાસ દોશી તરફથી નીકળ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy