SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ પ૭૩ આ. શ્રી વિજયશીલચંદ્રસૂરિજી મ.ની નિશ્રામાં વિ. સં. ૨૦૫૪ કાર્તિક વદ ૩ના ગોધરાથી પરોલીનો છ'રીપાલિત યાત્રાસંઘ ૪૦૦ યાત્રિકો સાથે ગોધરાના ભાવિક શ્રાવકો તરફથી નીકળેલ. ( ડહેલાવાળા સમુદાયની નિશ્રામાં નીકળેલા સંઘો ) પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજયરામસૂરીશ્વરજી મ. (ડહેલાવાળા) તથા પ. પૂ. આ. શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં છરીપાલિત સંઘ અનેક વખત નીકળ્યા છે. તેમાં સં. ૨૦૩૦ પછી નીકળેલા મુખ્ય સંઘોની એક આછી ઝલક.. --કલકત્તાથી શ્રી સમેતશિખરજીનો યાત્રાસંઘ, સં. ૨૦૩૩, દિવસ-૧૯, સંઘપતિ દાનવીર શેઠશ્રી સૂરજમલ મંગલચંદજી ચૌધરી. --ભાયખલાથી અગાશીતીર્થ, સં. ૨૦૩૬, દિવસ-૮, વિવિધ ભાગ્યશાળીઓ તરફથી. --દીઓદર (બ.કાં.)થી શ્રી શંખેશ્વરતીર્થ, સં. ૨૦૪પ, માગશર, સંઘપતિ શ્રી નટવરલાલ હરગોવનદાસ દોશી. દિવસ-૧૦. યાત્રિકો ૮00. --વારાહી (બ. કાં.)થી ભીલડિયાજી તીર્થ. સં. ૨૦૪૬ માગશર, સંઘપતિ શ્રી ભરતકુમાર બાદરમલ ઝોટા, દિવસ-૮, યાત્રિકો-૭OO લગભગ. --કુવાળાથી શ્રી શંખેશ્વર મહાતીર્થ, સં. ૨૦૪૭ મહા મહિનો, સંઘપતિ ભોગીલાલ છગનલાલ દોશીના સુપુત્રો, દિવસ-૯, યાત્રિકો-૯00. --વરસોડાથી શ્રી શંખેશ્વર મહાતીર્થ, સં. ૨૦૫૦ મહા માસ, સંઘપતિશ્રી ચતરાજી ભેરાજી જીરાવલા પરિવાર, દિવસ-૧૨, યાત્રિકો-૧000. --ધાનેરાથી આબુ (દેલવાડા), સં. ૨૦૫ર ફાગણ, સંઘપતિ શ્રી ખુમચંદભાઈ પરિવાર, દિવસ-૧૦૦, યાત્રિકો-૭00. --ધાનેરાથી જીરાવલા તીર્થ, સં. ૨૦૩૭ માગશર મહિનો, સંઘપતિ લલ્લુભાઈ મોહનલાલ વારૈયા, દિવસ-૫, યાત્રિકો-પOO. પૂ. આચાર્યશ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા. તથા ( પૂ. આ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ. સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો (૧) પૂજયપાદશ્રીઓની પરમ તારક નિશ્રામાં વિ. સં. ૨૦૨૮ મહા સુદ ૧૪ સાબરમતીથી કાછોલી (રાજ.)નિવાસી તપસ્વી શેઠશ્રી ધનજીભાઈ કાનજીભાઈ, શેઠશ્રી છોટુભાઈ કાનજીભાઈ, શેઠશ્રી બાલુભાઈ કાનજીભાઈ પરિવારે તીર્થાધિરાજશ્રી શત્રુંજય ગિરિરાજના છ'રીપાલિત સંઘનો લાભ લીધો, જેમાં ૭૦ વર્ષથી પણ અધિક--જૈફ વયના અનેક ભાવિકોએ પગપાળ તીર્થયાત્રા કરી જીવનને સફળ બનાવ્યું. (૨) વિ ાં ૨૦૧૧માં સાબરમતીથી ભારજા (રાજ)નિવાસી તપસ્વી શેઠશ્રી કપુરચંદજી, શેઠશ્રી કેસરીમલજી શાહ-પરિવારના તીર્થાધિરાજશ્રી શત્રુંજય ગિરિરાજનો છરીપાલિત સંધ ૪૦૦થી અધિક યાત્રીઓએ તીર્થયાત્રાનો લાભ લીધો. (૩) વિ. સં. ૨૦૩૫ ખીમત નિવાસી શેઠશ્રી લલ્લુભાઈ ઉગરચંદ શાહના સુપુત્રો શ્રી ઉત્તમલાલ તથા શ્રી વસંતલાલ પરિવારના તીર્થાધિરાજશ્રી શત્રુંજય ગિરિરાજના છરીપાલિત સંઘમાં ૩૦૦થી અધિક યાત્રિકોએ લાભ લીધો. (૪) કુંભાસણ (પાલનપુર) નિવાસી શેઠશ્રી પોપટલાલ ગફુરભાઈ પરીખ પરિવારના કુંભાસણથી શ્રી તારંગાજી મહાતીર્થના છ'રીપાલિત સંઘમાં ૩૦૦થી અધિક યાત્રીઓએ લાભ લીધો. (૫) કુંભાસણ (પાલનપુર) નિવાસી શેઠશ્રી પરશોત્તમદાસ ચેલજીભાઈ પરીખના સપુત્રો શ્રી રતિલાલ, શ્રી રમણીકલાલ, શ્રી વસંતભાઈ પરીખ પરિવાર કુંભાસણથી શ્રી મેત્રાણાજી તીર્થનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy