SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ પ૭૧ (પૂ. આ.શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો પૂ. શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ. સા.ની શુભ નિશ્રામાં વિ. સં. ૨૦૪૦માં પાલીતાણાથી જૂનાગઢનો સંઘ જેમાં રાજસ્થાન-સાંડેરાવની વતની અને પૂના નિવાસી શ્રી ચંદનમલજી ભીકમચંદજી સંઘવી હતા. વિ. સં. ૨૦૪૧માં પાલીતાણાથી શંખેશ્વરનો સંઘ શ્રી શાંતિલાલ હેમાજી મુથા પરિવારે શાસનપ્રભાવનાપૂર્વક કાઢ્યો હતો. તે સિવાય પણ પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ. સા.ની નિશ્રામાં નાના પણ યાદગાર છથી સાત સંઘો નીકળેલા. વલ્લભીપુરથી પાલીતાણા, ઘોઘાથી પાલીતાણા, મેથળાથી સિદ્ધાચલજી, મહિદપુરથી મક્ષીજી, ઉન્હેલથી નાગેશ્વર, નવસારીથી અલીપોર, અમદાવાદથી કલિકુંડ ધોળકા વગેરે યાદગાર સંઘો રહ્યા. વિ. સં. ૨૦૪૪ની સાલમાં અમદાવાદથી પાલીતાણા તથા ૨૦૫ની સાલમાં શ્રેષ્ઠિવર્ય મણિલાલ લાલચંદ ગળીવાળાએ અમદાવાદથી સિદ્ધાચલજીનો સંઘ ભારે અનુમોદનીય રીતે કાઢ્યો હતો. પૂ. આ. શ્રી ચંદ્રોદયસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી અશોકચંદ્રસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી સોમચંદ્રસૂરિજી મ. સા. આદિની પ્રેરક નિશ્રામાં સં. ૨૦૫૪માં મુંબઈ-મુલુન્ડથી પાલીતાણાનો પ૬ દિવસનો ૪૦૦ યાત્રિકો સાથેનો સંઘ ગામે-ગામ જિનશાસનની પ્રભાવના કરતો નીકળ્યો હતો. સાતેય ક્ષેત્રમાં તથા અનુકંપા-જીવદયાના વિશિષ્ટ કાર્યો થવા સાથે સંઘયાત્રાનું વિશિષ્ટ આયોજન થયું હતું. (પૂ. આ.શ્રી વિજયસુશીલસૂરિજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો) (૧) વિ. સં. ૨૦૨૦ બીજોવાથી રાણકપુર તીર્થ, (૨) સં. ૨૦૨૨ ખિમેલથી રાણકપુર તીર્થ, (૩) વિ. સં. ૨૦૨૪ ખોડથી રાણકપુર તીર્થ, (૪) વિ. સં. ૨૦૩૫ ઉદયપુરથી રાણકપુર તીર્થ, (૫) સં. ૨૦૩૬ જવાલીથી રાણકપુર તીર્થ, (૬) વિ. સં. ૨૦૪૯ રાણીગાંવથી રાણકપુર તીર્થ, (૭) સં. ૨૦૪૫ ઢાલોપથી રાણકપુર તીર્થ, (૮) વિ. સં. ૨૦૨૩ ખોડથી કાપરડાજી તીર્થ, (૯) વિ. સં. ૨૦૨૮ પાલીથી કાપરડાજી તીર્થ, (૧૦) વિ. સં. ૨૦૨૬ સિરોહીથી આબુજી તીર્થ, (૧૧) વિ. સં. ૨૦૨૮ પીપાડથી શ્રી ફલવૃદ્ધિ પાર્શ્વનાથ તીર્થ, (૧૨) સં. ૨૦૪૪ જૈતારણથી શ્રી ફલવૃદ્ધિ પાર્શ્વનાથ તીર્થ, (૧૩) સં. ૨૦૨૧ કેકડીથી શ્રી ચંબલેશ્વર તીર્થ, (૧૪) વિ. સં. ૨૦૨૯ ઉદયપુરથી કેસરિયાજી તીર્થ, (૧૫) સં. ૨૦૩૯ સાદડીથી કેસરિયાજી તીર્થ, (૧૬) વિ. સં. ૨૦૩૨ જોધપુરથી ગાંગાણી તીર્થ, (૧૭) સં. ૨૦૩૭ ચાણસ્માથી ભોયણી તીર્થ, (૧૮) વિ. સં. ૨૦૩૭ મુલુન્ડ (મુંબઈ)થી થાણા તીર્થ, (૧૯) વિ. સં. ૨૦૩૮ તખતગઢથી સિદ્ધગિરિ-પાલીતાણા તીર્થ, (૨૦) વિ. સં. ૨૦૪૦ તખતગઢથી જાલોર સ્વર્ણગિરિ તીર્થ, (૨૧) વિ. સં. ૨૦૪૦ સિરોહીથી શંખેશ્વર તીર્થ, (૨૨) વિ. સં. ૨૦૪૧ તખતગઢથી કવલા તીર્થ, (૨૩) વિ. સં. ૨૦૪૫ જોધપુરથી ઓસિયાજી તીર્થ, (૨૪) સં. ૨૦૪૭ ધનલાથી વરકાણા તીર્થ, (૨૫) વિ. સં. ૨૦૪૭ લુણાવા-ભટૂંકરનગરથી રાતા મહાવીરજી તીર્થ, (૨૬) સં. ૨૦૪૯ લેટાથી ઉમેદપુર તીર્થ, (૨૭) વિ. સં. ૨૦૪૯ મુંડારાથી બામનવાડાજી તીર્થ, (૨૮) સં. ૨૦૫) જોધપુરથી નાકોડાજી તીર્થ, (૨૯) વિ. સં. ૨૦૫૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy