________________
(સ્થાપત્યકલા)
અને
(અધ્યાત્મનો)
સંગમ
જૈન મહર્ષિઓની પ્રેરણાથી જૈન મંદિરોની રચના પદ્ધતિમાં સોમ્પરા શિલ્પીઓએ કંડારેલી અદ્દભૂત કલા કારીગરી ભારતીય શિલ્પ સ્થાપત્યના ક્ષેત્રે અમર બની રહેશે.
અપૂર્વ આત્મ વૈભવની પ્રતીતિ કરાવતા ભવ્ય જિનપ્રાસાદો, ઉપાશ્રયો અને જ્ઞાન ભંડારો ખરેખર દર્શનીય બન્યા છે.
જૈન મ્યુઝીયમો હોય કે પ્રાચીન શિલાલેખો હોય, ગૃહો, હવેલીઓ કે ઊંચી અટારીએથી શોભતાં મહેલો હોય એ બધામાં જૈનોની પ્રાચીન જાહોજલાલીનો ખ્યાલ આવે છે.
શિલ્પ સ્થાપત્યમાં ગગનચુંબી શિખરો હોય કે દ્વાર પરના તોરણો હોય, કે પરિકરો અને પ્રતિમાજીઓ હોય, અંભોની હારમાળા હોય કે દેવાંગનાઓના નૃત્ય પ્રકારો હોય આ પ્રત્યેકમાં કલા કૌશલ્યના દર્શન અવશ્ય થવાના જ.
કલાના શેલીગત વિકાસક્રમમાં જૈન ધર્મ - સંસ્કૃતિની વિલક્ષણતાઓનું યશસ્વી પ્રદાન નોંધવું જ
રહ્યું
નવાગા-ચોક+-મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org