SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૯૯ s અભિવાદન ગ્રંથ ] (મોતીશાહ જિનશાસન મોતી મોતીશાહ, દાન તણા બાદશાહ; સિદ્ધગિરિ ટૂંક મંદિર અનેક, આજે ય બોલતા વાહ. શેઠ કર્માશા શ્રી સિદ્ધાચલ તીર્થનો, કર્યો સોળમો ઉદ્ધાર; કર્મવીર કર્માશાહને, સમરી કરીએ સુકૃત અપાર. ભામાશા નિજ ધન પ્રતાપ ચરણે ધરી, રહ્યું મેવાડ રાજ; ધન્ય ભામાશા દેશભક્તિ તુમ, રક્ષી મા બહેનોની લાજ. દાનવીર જગડુશા કચ્છ ભદ્રાવતીનાં ઓ ભદ્ર પુરુષ! જગડુશા તુજ જગમાં નામ; દુષ્કાળ પીડિતોને દીધા દિલ દઈ, તે ધન ધાન્ય હામ ને ઠામ. ભીમા કુંડલીઆ ભીમા કુંડલીઆ તુમ ભાવના, સર્વ ભાવિકોમાં શિરદાર; સ્વનું સર્વસ્વ સાત દ્રમ, અખું તીર્થે તે ઉદાર. કળશ વાસુપૂજ્ય જન્મોત્સવ હર્ષમાં, બે હજાર પંચાવન વર્ષ; દૂહા ઇગતીસ મય રચ્યા, સવિનય અનુમોદન ઉત્કર્ષ. ૧ અચલગચ્છાધિપતિ ગુણસાગરસૂરિમા શારદા, સુપસાય; કરી સન્મુરુષાનુમોદના, કમલપ્રભસાગરે પડી પાય. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy