SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ ] [ જૈન પ્રતિભાદર્શન S * રાજાના ઘરે જન્મ લેવા છતાં ઘણા દુઃખો સહન કરવા પડ્યા. –મૃગાપુત્ર લોઢીયો * ભ. મહાવીરના પરમ ભક્ત હતા છતાં કર્મે નરક જવું પડ્યું. –શ્રેણિક રાજા * ગૌતમસ્વામી ક્યા શ્રાવકને મિચ્છામી દુક્કડું આપવા ગયા? આનંદ શ્રાવક ૫. શ્રાવિકા સંબંધી : * ભ. મહાવીર પ્રભુના શાસનમાં “શૈયારીરૂપે પ્રસિદ્ધિ પામ્યાં. –જયંતિ શ્રાવિકા * ભ. મહાવીરે અખંડ પરિવ્રાજક દ્વારા ધર્મલાભ કહેવડાવ્યો. સુલતા * કર્મ કરે તે થાય એ વાત દઢતાપૂર્વક માનનાર બોલનાર. –મયણાસુંદરી * જેઓએ છ મહિનાની ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરી શાસનપ્રભાવના કરી. ચંપા શ્રાવિકા આયંબિલ તપની આરાધના કરી તીર્થંકર નામકર્મ કરનાર તપસ્વિની. --દમયંતિ સતી * ૨ કરોડ, ૧૦ લાખ, ૬૦ હજાર આયંબિલ તપ કરનાર તપિસ્વની. –મહાસતી સુંદરી * ચંપાનગરીનાં બંધ દ્વારો નવકાર મંત્રના સ્મરણથી કોણે ખોલ્યાં? સતી સુભદ્રા સિંહ અણગાર મુનિને વહોરાવી કઈ શ્રાવિકાએ તીર્થંકર નામકર્મ બાંધ્યું. –રેવતી * દેવે લક્ષપાક તેલને ઢોળી કઈ શ્રાવિકાની ભક્તિની પરીક્ષા કરી? –સુલસા * રાજાજ્ઞાથી આખો દિવસ દુઃખતા મને દાન આપનાર દાસી. -કપિલા ( સગુણીઓના વિશિષ્ઠ સગુણો ઃ ) ત્યાગ=શ્રી શાલિભદ્રજીનો : ક્ષમા=ભ. મહાવીરની સત્ય-શ્રી હરિશચંદ્રનું વિનય=શ્રી ગૌતમસ્વામીનો ગુરુભક્તિ=રાજા કુમારપાળની : દાન શ્રી જગડુશાનું સાધર્મિક ભક્તિ-પુણિયા શ્રાવકની : શીલ શ્રી સ્થૂલિભદ્રજીનું સિદ્ધચક્ર ધ્યાન=શ્રીપાળ મયણાની : તપ=શ્રી ધન્ના અણગારનું ક્ષાયિક સમ્યક્ત્વ=શ્રેણિકની ભાવ=શ્રી જીરણ શેઠજીના શ્રદ્ધા=શ્રી સુલસા શ્રાવિકાની દયા=શ્રી ધર્મરુચિ અણગારની સદાચાર શ્રી લક્ષ્મણનો ન્યાય=શ્રી યુધિષ્ઠિરનો પ્રભુભક્તિ=શ્રી પેથડશાહની : વૈરાગ્ય શ્રી ભર્તુહરિનો ગુરુશ્રદ્ધા=શ્રી એકલવ્યની : બુદ્ધિ : શ્રી અભયકુમારની માતૃભક્તિ શ્રી શ્રવણકુમારની સમતા : શ્રી ગજસુકુમાલની સૌભાગ્ય શ્રી કયવન્ના શેઠનું વૈયાવચ્ચ=શ્રી નંદિષણની ગુરુવંદન=શ્રી કૃષ્ણજીનું. : વલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy