________________
અભિવાદન ગ્રંથ /
[ ૪૭૭
(૨૩) રાજા કુણિક
(૨૯) શંખ પોફખજી શ્રાવક (૨૪) રાણી ચેલણા
(૩૦) ઇશાકભદ્ર શ્રાવક (૨૫) રાણી મૃગાવતી
(૩૧) સુલસા, રેવતી, શિવાદેવી (ર૬) કાલિ આદિ રાણીઓ
(૩૨) સોમલ બ્રાહ્મણ (૨૭) શય્યાતરી જયંતિ શ્રાવિકા
(૩૩) કંડકોલિક (૨૮) મુંડક શ્રાવક તથા અન્ય મતિધારી (૩૪) સુદર્શન શેઠ
( મૃત્યુ સુધાયું ) * મૃત્યુનાં મરણ, સમાધિમરણ, કાળધર્મ, ચ્યવન, પર્યાયનું વિલન વિ. નામો છે. * સગરચક્રીના ૬૦ હજાર પુત્રો તીર્થ રક્ષાની ભાવનાથી બલિદાન આપી સદ્ગતિ પામ્યા. * પતિ યુગબાહુને અંત સમયે પત્ની મદનરેખાએ વૈરાગ્ય, સમાધિ, સમતા, સાંત્વના આપી તેની ગતિ સુધારી સમાધિમરણ કરાવ્યું. * જીરણ શેઠ પ્રભુના પારણાની દુંદુભી સાંભળી ઉચ્ચ ભાવનામાં આરુઢ થઈ આયુષ્ય પૂર્ણ કરી અચુત દેવ થયા. * પાર્શ્વકુમારે સેવક દ્વારા નાગને નવકાર મંત્ર સંભળાવી ઘરણેન્દ્ર બનાવ્યો. * સમડીને અંત સમયે નવકાર સંભળાવ્યો તેથી એ મરીને સિંહલદ્વીપમાં રાજકન્યા થઈ. * મેતારજ મુનિ ક્રૌંચપક્ષીની દયા ચિંતવી સોનીના ઘોર ઉપસર્ગ સહી કેવળજ્ઞાન–મોક્ષ પામ્યા. * અમરકુમાર (મુનિ)ને માતાએ છરી દ્વારા મારી નાખ્યા પણ મુનિ મૃત્યુને સુધારી ૧૨મા દેવલોકે ગયા. * ગજસુકુમાર મુનિને સસરાએ ક્રોધાવેશમાં ઉપસર્ગ કરી મોક્ષની પાઘડી બાંધી. * બંધક મુનિની રાજાજ્ઞાથી રાજસેવકે ચામડી ઉતારી ઉપસર્ગ કર્યો. મુનિ રાજસેવકને ભાઈથી પણ ઉત્તમ માની અંત સમયે શુભભાવે અંતકૃત કેવળી થઈ મોક્ષે ગયા. * ઉદાયન મંત્રી અંત સમયે સાધુના મુખે ધર્મ સાંભળી સમાધિમરણ સદ્ગતિને પામ્યા.
( રાજસત્તાની સાથે ધર્મસત્તા : )
* આમરાજા રાજસત્તાની સાથે શ્રી બપ્પભટ્ટસૂરિનો ઉપદેશ શ્રવણ કરતા. * ૧૮ દેશના અધિપતિ કુમારપાળે શ્રી હેમચંદ્રાચાર્યની કૃપાથી જ્ઞાનનાં જીવદયાનાં અનેકાનેક કાર્ય કર્યા. * અકબર બાદશાહ વિજયહરસૂરીશ્વરજીના ઉપદેશથી જીવદયાના ઉપાસક થયા. * સંપ્રતિ રાજાએ ઉપકારી આર્ય સુહસ્તિસૂરિના ચરણે રાજ્ય ધર્યું પણ ગુરુએ ધર્મનાં કાર્યો કરવા કહ્યું. અનેક મંદિરો નિર્માણ કરી, મૂર્તિઓ ભરાવી લાભ લીધો. * વસ્તુપાળ-તેજપાળે શ્રી વર્ધમાનસૂરિના ઉપદેશથી જીવનને ધન્ય કર્યું. * માંડવગઢના મંત્રી પેથડદેવે ધર્મઘોષસૂરિની કૃપાથી શાસનની પ્રભાવના કરી. * જાવડશાહે શ્રી વજસ્વામીજીના ઉપદેશથી શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કર્યો.
વૈરાગી થઈ સંસારનો પલવારમાં ત્યાગ કર્યો છે * દર્શાણભદ્ર=ઈન્દ્રની ઋદ્ધિસિદ્ધિ સામૈયું જોઈ. * હનુમાનજી સંધ્યાના અવનવા રંગો-વાદળો જોઈ. * નંદીષેણ દશમા તમે-વેશ્યાની ટકોર સાંભળી. * અષાઢાચાર્ય=મદિરાપાન કરેલ નટ-પુત્રી
x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org