SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૭૧ ઉપ.-૨૪. ૮ ઉપ.-૨૫). ૩ ઉપ.- ૧૫00 વખત. ૨ ઉપ.-૭). પારણામાં છાસ. * દ્રૌપદી : ૬મહિના છઠ્ઠના પારણે આયંબિલ * કુરુદત્ત : ૬ મહિના અટ્ટમના પારણે આયંબિલ કે હરિકેશી : તપના કારણે દેવે સેવા કરી * દમયંતી : આયંબિલ દ્વારા તીર્થંકર નામકર્મ. ( ધન્ય કેવળજ્ઞાનીઓ : ધન્ય તમારા ભાવ ) છે અઈમુત્તામુનિ=ઇરિયાવહિયા (ક્રિયા) કરતાં આ માસતુષમુનિ=“મારુષ માતુષ” શબ્દ ઉચ્ચાર કરતાં (૧૨ વર્ષ) છે ગૌતમસ્વામિ=વિલાપ-રૂદન કરતાં કરતાં જ ભરત મહારાજા-આરિણાભવનમાં અનિત્ય ભાવના ભાવતાં બાહુબલીજી=માન છોડી ભાઈઓને વંદન કરવા જતાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ માથા ઉપરનો “મુગટ’ શોધતા. આ મેતારજ મુનિ સોનીનો પરિષહ સહન કરતાં ઇલાચીકુમાર=નિર્વિકાર ભાવથી. મુનિને વહોરાવતી સ્ત્રીનું દશ્ય જોતાં જ રાજા-રાણીનટી=ઈલાચીકુમારની દેશના સાંભળતાં જ ૧૫૦૦ તાપસ=૫૮૦ સમવસરણને જોતાં, ૫OO સમ.ની પાસે પહોંચતા, ૫૦૦ પ્રભુને પ્રદક્ષિણા આપતાં ૪૯૯ મુનિ-રાજા પાલકનો પરિષહ સહન કરતાં કુરગડુ મુનિ પર્વ દિવસે આહાર કરતાં જ બંધક મુનિ=સેવકો દ્વારા શરીર ઉપરની ચામડી ઉતારતાં ચંડરૂદ્રાચાર્ય નૂતન મુનિને ખમાવતાં નવદીક્ષિત મુનિ=ગુરુને ખભા ઉપર લઈ જતાં અર્ણિકાપુત્ર=ગંગા નદી પાર કરતાં પડી જવાથી વિરાધનાના ડરથી. નાગકેતુ વીતરાગ પ્રભુની પુષ્પપૂજા કરતાં ઢંઢણ અણગાર=મોદકને પરઠવવા માટે ચૂરો કરતાં જ ગુણસાગરલગ્નમાં હસ્તમેળાપ સમયે આ પૃથ્વીચંદ્ર રાજા=સિંહાસન ઉપર બેસી કેવલી ગુણસાગરની વાતો થયેલી સાંભળતાં અષાઢાભૂતિ=“ભરતેશ્વર વૈભવ’ નાટક ભજવતાં જ વક્કલચિરિ =વસ્ત્રાદિની પ્રાર્થના કરતાં કસાઈ (નોકર)=માછલાઓને ચિરતાં કુર્માપુત્ર=ઘરમાં બેઠા બેઠા જ ભાણીયા (ચાર)=મામાને વંદન કરવાની ભાવના ભાવતાં મામા (આચાર્ય) કેવળી ભાણિયાઓને ખમાવતાં જ રતિસારકુમાર પત્નિને સોળે શણગારથી શણગારતાં ચોર (ચાર) ચોરવા આવેલા પણ નવકાર સાંભળતાં પુણ્યાત્ય રાજા વીતરાગ પ્રભુના ભાવથી દર્શન કરતાં ગજસુકુમાળ=માથે સળગેલી અગ્નિનો ઉપસર્ગ સહતાં સુવ્રતમુનિ=નિરવદ્યસ્થાને ગોચરી પરઠાવતાં ઝાંઝરિયા મુનિ=શિરચ્છેદની રાજાજ્ઞા ? ભાવના ભાવતા મૃગાવતીજી=ગુરુ ચંદનબાળાને ખમાવતાં પુષ્પચુલા સાધ્વી=અરણિકા પુત્રાચાર્ય માટે નિર્દોષ ગોચરી લાવી આપતા ચંદનબાળા-કેવળીની આશાતાનાનો પશ્ચાતાપ કરતાં મરૂદેવામાતા=હાથીની અંબાડી ઉપર મોહને ધીક્કારતાં. ( માત્ર શુભભાવ દ્વારા) * દુર્ગતાનારી -- પુષ્પપૂજા કરતાં એકાવતારી થયા. દર્દરાગ દેવ દેડકાં ભવમાં ભ. વીરના દર્શન કરવા જતાં દેવ થયા. * જીરણ શેઠ -- પ્રભુ વીરના પારણા પૂર્વે અને પછી ભાવના ભાવતાં અશ્રુતદેવ થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy