________________
૪૭o 7
[ જૈન પ્રતિભાદર્શન
E
દ્રઢ અને ઘોર પ્રતિજ્ઞાધારકો * ધન્ના અણગારે દીક્ષા દિવસથી છઠ્ઠના પારણે છઠ્ઠ અને પારણામાં આયંબિલ આજીવન કરેલ. * એક મહાપુરુષે આજીવન આઠ જ કવલ (કોળિયા)થી આયંબિલ કરવાનો અભિપ્રહ લીધેલ.
ભીમમુનિ (પાંચ પાંડવોએ તલવારની ધાર ઉપર કોઈ આહાર (ભિક્ષા) આપે તો પારણું કરવું,
એવી પ્રતિજ્ઞા કરેલ. જે છ મહિનાના અંતે પૂર્ણ થઈ. * કુવાના કાષ્ટ ઉપર કાઉસ્સગ કરનાર મુનિ નંદીષણ વેશ્યાને ત્યાં રહી રોજ ૧૦ ને પ્રતિબોધ કર્યા
પછી ભોજન લેવું આદિ પ્રતિજ્ઞા લેનાર થયા. * સુંદરી કે જે દીક્ષાની રજા મળે ત્યાં સુધી આયંબિલ (૬૦ હજાર વર્ષ આયંબિલ કર્યા.) (સ્ત્રીરત્ન)
કરનાર.
( ધન્ય એ ઉગ્ર તપસ્વીઓ )
ભ. ઋષભદેવ : ૧૩ મહિના ૧૦ દિવસના ઉપવાસ * વજાયુદ્ધ ચક્રી (મુનિ) : ૧ વર્ષના ચઉવિહારા ઉપવાસ * નંદન રાજપુત્ર (મુનિ) : ૧૧,૮૦,૬૪૫ માસક્ષમણ * ચંદનશેઠ (શ્રી ચંદ્ર કેવલી) : પૂર્વભવે ઉત્કૃષ્ટ વર્ધમાનતપ આરાધના કે બાહુબલીજી : ૧ વર્ષના ચઉવિહારા ઉપવાસ કે મહાસતી સુંદરી : ૨ કરોડ ૧૯ લાખ 60 હજાર આયંબિલ * સનત ચક્રવર્તિ (મુનિ) : ૭00 વર્ષનું ઘોર વીર તપ * વિષ્ણુકુમાર મુનિ : છ હજાર વર્ષ સુધીનું તપ * નંદીષેણ મુનિ : ૫૪ હજાર વર્ષ છઠ્ઠના પારણે છ8 * બલભદ્ર મુનિ (શ્રીકૃષ્ણના ભાઈ) : ૧૧૫ વર્ષ છ મહિના અખંડ તપ ક ઢંઢણ અણગાર (શ્રીકૃષ્ણના પુત્ર) : છ મહિનાના ઉપવાસ * ગુરુ ગૌતમસ્વામી : ૩૦ વર્ષ છઠ્ઠના પારણે છઠ્ઠ * ધન્ના કાકંદી (અણગાર) : છઠ્ઠના પારણે આયંબિલ માવજીવ * શાલિભદ્ર-ધન્નાજી : ૧૨ વર્ષ છ મહિના ઉગ્ર તપ * શિવકુમાર (જબૂસ્વામી પૂર્વભવ) : ૧૨ વર્ષ છ મહિના છને પારણે આયંબિલ * કૃષ્ણસૂરીશ્વજી : ૧ વર્ષ સુધી (પારણા ૨૪) ઉગ્ર તપ વીરાચાર્ય : યાવતજીવ અઢાઈના પારણે અઠ્ઠાઈ * સિદ્ધસેન દિવાકરસૂરિ : આઠ વર્ષ સુધી અખંડ આયંબિલ * હરિકેશ મુનિ : તપના કારણે દેવ-સેવા કરે છે કે દ્રઢપ્રહારી : ૪ હત્યા કરનાર ૬ મહિનામાં તપના પ્રભાવે કેવળી થયા. * અર્જુનમાળી : રોજ ૬+૧=૭ હત્યા કરનારો પણ ૬ મહિના છઠ્ઠના પારણે છઠ્ઠ કરી તરી ગયા. * જગતચંદ્રસૂરીશ્વરજી : ૧૨ વર્ષ છ મહિના અખંડ આયંબિલ * વર્ધમાનસૂરીશ્વરજી : વર્ધમાન તપની ૧૦૮ ઓળી * ચંપાશ્રાવિકા : છ મહિનાના ઉપવાસ * શ્રી ભદ્રેશ્વરસૂરિ : આજીવન છ વિગઈનો ત્યાગ * શ્રી પ્રભસૂરિ : છ વિગઈના ત્યાગી, એકાંતરે ઉપવાસ-આયંબિલ * શ્રી શીલભદ્રસૂરી : ૧૨ વર્ષની ઉંમરથી છ વિગઈના ત્યાગી કે શ્રી કૃષ્ણકર્મમુનિ : વર્ષના-૭૩ દિવસ એકાસણાં બાકી ઉપવાસ શ્રી માનદેવસૂરિ : આચાર્ય પદ પછી છ વિગઈ ત્યાગ. ભક્તના ઘરની ગોચરી ત્યાગ. * શ્રી અભયદેવસૂરિ : ૧૬ વર્ષ ફક્ત જુવારનો રોટલો વાપરેલ * શ્રી કક્કડસૂરિ : બારવર્ષ સુધી છઠ્ઠને પારણે આયંબિલ કે ધર્મઘોષસૂરિ : આચાર્યપદ પછી છ વિગઈનો ત્યાગ અને માત્ર જુવારની રોટલી વાપરવાની. * શ્રી પૂજા ઋષિ : ૪૦ ઉપ. ૧, ૩૦ ઉપ. ૫૦, ૨૦ ઉપ- ૨, ૧૬ ઉપ. ૧૬, ૧૪ ઉપ. ૧૪. ૧૩ ઉપ. ૧૩, ૧૨ ઉપ. ૧૨, ૧૦ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org