SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રારા ગ્રંથોના ઉદ્ધાર છે. (Fi પ્રાચીન સાહિત્ય પ્રકાશન તથા આગમ પંચાગી યોજના ક્લ ( શ્રી જે. મૂ. જૈન સંઘો તથા ઉદાર ભાવિકોને નમ્ર વિનતિ સુજ્ઞ માશય, જણાવતા આનંદ થાય છે કે શ્રી જૈન શાસનનો આધાર શ્રુતજ્ઞાન અને જિનબિંબ છે. શ્રી જિનમંદિરો તથા જીણોદ્ધારા વિગેરે થાય છે અને તે જેમ જરૂરી છે તથા તે ધર્મકાર્યમાં જેમ રસ લવાય ઇત જ રીતે શ્રુતજ્ઞાનના ઉદ્ધારના કાર્યમાં પણ શ્રી જિનેશ્વર દેવના ઉપાસક સંઘો તથા ભાવિકોએ આત્મકલ્યાણાર્થે રસ લેવાની અગત્યની વિનંતિ છે. ઘણા છાપેલ પ્રાચીન ગ્રંથો અલભ્ય બન્યા છે અને ઘણા હજુ અપ્રકાશિત પણ છે. આ દિશામાં તપોમર્તિ ૫. આચાર્યદેવ શ્રી વિઠ્યપુસૂરીશ્વરજી મ ના પટ્ટધર પૂ. આચાર્યદેવ શ્રી વિજયજિનારીશ્વરજી મહારાજના માર્ગદર્શન નીચે પ્રવૃત્તિ ચાલે છે, અત્યાર સુધીમાં ૪૫ આગમ સ્ત્રી કેટલાંક આગમોની ટીકાઓ તથા પૂર્વાચાર્યોના બસ ઉપર ગ્રંથોનું અને પ્રકાશન કર્યું છે. છાપેલ લીસ્ટ મળી શકશે. પુરતો સહકાર મળે તો વિના મૂલ્ય વિતરણ કરી શકાય અને સંઘના ભંડારોમાં પહોચાડી શકાય તે માટે “પ્રાચીન સાહિત્ય પ્રકાશન યોજના” નક્કી કરી છે. યોજનાની વિગત નીચે મુજબ છે. • પ્રાચિન સાહિત્ય પ્રકાશન યોજના : (૧) આ યોજનામાં રૂા. પાંચ હજારથી ગમે તેટલી રકમ પ્રકાશન માટે સ્વીકારાશે. તે ગ્રંથ તેમના તરફથી પ્રગટ થશે. નાની રકમ ભેગી કરી મોટા ગ્રંથનું પ્રકાશન થશે. (૨ ) આ ગ્રંથની ૭પ૦ નકલ છપાશે જેમાંથી ૧૨૦ નકલો પૂ. આચાર્યદવો આદિન, ર૫ નકલ લાભ લેનારન, ર૫નકલ સંપાદન કરનારને અને ૨૫નકલ પ્રકાશકને અપાશે.૬૦૦ નકલ સ્વ. મ. જૈન સઘાન ભંડારોમાં આપવામાં આવશે. જેમાં અમુક ભંડારોમાં પ્રકાશિત બધા ગ્રન્થો, અમુકમાં અડધા અને અમુકમાં ત્રીજા ભાગના એમ લગભગ ૮૦૦ ભંડારોને ગ્રન્થો પહોંચાડાય છે. (૩) ઘણી શ્રી સંઘો તથા ભાવિકો લાભ લેવાનું નક્કી કરે તો હજારો દુર્લભ ગ્રન્થો પ્રકાશિત થઇ શકે. આપણા સંઘોના ભંડારો સમૃદ્ધ થઈ જાય. આગમ પંચાંગી પ્રકાશન યોજના જ પ્રાચીન સાહિત્ય પ્રકાશન યોજનામાં ખાસ ૪૫ આગમ (ઇદ સૂત્ર સિવાય) પંચાંગી-સુત્ર નિયુક્તિ ચણિ ભાષ્ય ટીકા પ્રગટ કરવાનું નક્કી કર્યું છે, એકી સાથે આ પંચાંગી અંદાજ આઠ લાખ લોક પ્રમાણે થશે. જેની ઘણી ટીકાઓ છે તેમાંથી જરુરી લેવાની થશે. ૩૧ પ્રતો પ્રગટ થઇ છે. બીજા પણ આગમોનું કામ ચાલુ છે. તે તેના એક સેટના રૂ. ૧૦ હજાર નક્કી કર્યો છે. તે એક સાથે અગર તો ત્રણ વર્ષમાં ભરી શકાશે. જે સંઘો આ કાર્યમાં ઉત્તેજન આપશે અને દર વર્ષે અમુક મોટી રકમ ભરશે તેમને તે પ્રમાણે સેટ અપાશે અગર તો તેમના જણાવ્યા મુજબ સાધુ મહાત્માઓ અગર ભંડારોને મોકલી શકાશે. આ સેટનો લાભ લેનારનું નામ દરેક આગમના કોઈ પણ એક વિભાગમાં છપાશે. આગમ પંચાંગી ગ્રન્થો ભેટ મોકલવાના નથી જેથી જેમણે વસાવવા હોય તેમણે લાભ લઇ ગ્રાહક બની જવાનું રહે. આ યોજનાઓમાં લાભ લેવા શ્રી . મુ. જૈન સંઘો તથા ભાવિકોને નમ્ર વિનંતી છે યોગ્ય નિર્ણય કરીને જણાવો. ડાફટ, ચેક વિગેરે શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા - નામના (જામનગર) મોકલી શકાશે. - શ્રી હvપામૃત જન ગ્રંથમાલા નો EN C/૦, ચુત શાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર. (સૌરાષ્ટ્ર) ગુજરાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy