SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1144
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ / L[ ૧૦૯૫ શકે. ખરેખર નિર્માણ પ્રેરક બની ગયાં છે જેની પાછળ અત્યંત તમન્ના - લગન. ” - શ્રીમદ્ રાજયશસૂરિજી મ.સા.ના જણાવ્યા મુજબ “શ્રી રાવલમલજી સતત મહેનતું કાર્યકર્તા છે તીર્થ પરિસરની સાથેસાથે માનવદયા અનુકંપાના પ્રભાવના દર્શન છે.” આરૂષ્ણ બોહિલભં : પારસનગર - નગપુરા (દુર્ગ) માં તીર્થોદ્ધાર-જિર્ણોદ્ધારની પૂર્ણતાની સાથે સાથે આ પરિક્ષેત્રની વિશાળ જમીન ઉપર “સર્વ ભદ્રાણિ પશ્યન્ત : સર્વે-સન્તુ નિરામયા : ની ઉદાત ભાવના સાથે જૈનત્વની સાર્વજનિક વ્રત-નિયમોથી પ્રકૃતિદત્ત સંપદાને માનવતાની સેવામાં જોડવા બહુ ઉપયોગી આરોગ્યધામ'ની ઈટ સ્થાપિત કરી છે. વૈદાનિક સંસાધનોથી સુસજિજત પ્રાકૃતિક તેમજ આયુર્વેદિક પંચકર્મ ઉપચાર પ્રક્રિયા દુગડ ભવનના ભણસાલી દેસાઈ ધર્મશાળામાં કાર્યરત છે. બૃહત્ત આયોજનો મૂર્તતા પ્રદાન કરવા સંકલ્પિત છે. એમના આ પ્રયાસને શ્રી લબ્ધિ - વિક્રમ - ગુરુકૃપા પાત્ર જિર્ણોદ્ધાર તીર્થોદ્ધાર માર્ગદર્શક પ્રતિષ્ઠાચાર્ય શ્રીમદ્ રાજયશસૂરિજી મ.સા.ના જણાવ્યા મુજબ “શ્રી રાવલમલજી સતત મહેનતું કાર્યકર્તા છે તીર્થ પરિસરની સાથેસાથે માનવદયા અનુકંપાના પ્રભાવના દર્શન છે.” જૈન વિધિ-વિધાનના પારંગત મણિજીએ ૨૦૦૦થી વધુ પૂજા રચનાઓ સાથે જિનભક્તિનો આનંદ મેળવ્યો છે. અનવરત સાધક : કોઈ પણ જાતના ભેદભાવ વગર, ભાષા, પ્રદેશના ભેદભાવ વગર અહિં આવનાર દરેક વ્યકિત પૂજા, જ્ઞાન ભંડાર, સાધના-ઉપાસના આદિ સ્થાનોને જોઈ-સમજીને એકા એક કહી ઉઠે છે ““મણિજીને અસંખ્ય માનવમનને ભક્તિ ભર્યા ભાવો અને હાથોના પરિશ્રમે જિનેશ્વર પરમાત્માની ભક્તિ સોપાન મળ્યા છે. મણિજીને. ઓસિયા (રાજ.)શ્રી વર્ધમાન જૈન વિદ્યાલયમાં ઘડાયેલા વ્યકિતત્વ ચિંતનની ગહેરાઈઓમાં અનવરત સાધકોની પંકિતમાં છે, પંચ પ્રતિક્રમણ (સાર્થ મૂલ) નવતત્વ, જીવવિચાર, જૈન દર્શન, જૈન મંત્રોના શોધપરક અધ્યયન સાથે જોડાયેલા વ્યકિતત્વની દિનચર્યામાં પંચ પરમેષ્ઠિ ચિંતન, આરાધના, તપ આદિમાં સામેલ છે. જૈન વિધિ-વિધાનના પારંગત મણિજીએ ૨૦૦૦થી વધુ પૂજા રચનાઓ સાથે જિનભક્તિનો આનંદ મળ્યો છે. પૂજયપાદ આચાર્યશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના અનન્ય ઉપાસક વિધિ “મંત્રદીક્ષિત' વિધિ વાચસ્પતિ મણિજીએ સારાયે ભારત વર્ષમાં ૧૦૮ મહાપૂજનો દ્વારા “સ્વર્ણિમ સુમનમાલા” ગ્રંથિત કરી ગુરુદેવશ્રીની પ્રથમ જન્મશતીએ પોતાની “ગુરુભક્તિ' સમર્પિત કરી હતી. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થમાં દાદાના દરબાર મંડપ (તીર્થાધિરાજ) માં શ્રી ભક્તામર પૂજનની રચનાનો શ્રેય પણ મેળવ્યો. પોતાના પુસ્તકાલયમાં અન્ય સાહિત્ય ઉપરાંત જૈન સાહિત્યનો સંગ્રહ પણ વિપુલ પ્રમાણમાં કર્યો છે. દુર્લભ પાંડુલિપિઓ, શિલાલેખોના ચિત્રો ત્થા અન્ય વસ્તુ એકત્રિત કરવાની સારી પ્રવૃત્તિના માલિક છે. અનેક શોધાર્થીઓમાં જૈન સાહિત્ય તથા મંત્રોપરક માર્ગદર્શન પ્રાપ્ત કરી પી.એચ.ડી. પૂરું કર્યું છે. ધાર્મિક સદભાવોના હિમાયતી મણિજી “આત્મ કલ્યાણ'ના પ્રયાસોના પક્ષપાતી છે, ઈરિયાવહી તથા નમસ્કાર ગ્રંથ તેમના ચિંતનની ગહેરાઈ છે. અવિચ્છિન કર્મઠતા : મણિજીનું વ્યકિતત્વ તેમજ કૃતિત્વ તેમને અવિચ્છિન્ન કર્મઠતાના કૌસ્તુભ મણિ બતાવે છે. જેમાં મધ્યપ્રદેશના સુદૂર છત્તીસગઢના આંચલમાં વસેલું દુર્ગનગરથી રાષ્ટ્રીય જગતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy