________________
૧૦૧૨ ]
પૂણ્યવંતી નગરી-પૂના (મહારાષ્ટ્ર) :
શ્રી ગોડીપાર્શ્વનાથ ટેમ્પલ [પાંચ જિનાલય યુત સુંદ૨] છે જેમાં માં ભગવતી પદમાવતી દેવીનું મંદિર છે. પરિષહ યુકત ‘મા’ બિરાજમાન છે! બે દાયકા પહેલાં મારૂં ચાતુર્માસ હતું! એક રાજસ્થાની શ્રાવક-પ્રભુ પાર્શ્વનાથસહ પદ્માવતી દેવીની અદ્વિતીય-અનુપમ-અદ્ભૂત આરાધના-સાધના-જપ કરે !
[ જૈન પ્રતિભાદર્શન
પ્રતિમાસે અવનવી વસ્રસાડી દ્વારા ભક્તિ કરે છે સવારના છ થી દસ સાંજના ચાર થી છ ધ્યાનમાં બેઠા હોય-એવા એકાકાર હોય છે ખુણામાં અલગ સ્થાન છે! ઉતાવળા આવનાર દર્શનાથીઓ ઠેબા મારી દે-છતાં નહિ ચલવાનું હલવાનું!
પૂણ્યવંતી નગરી - પૂના (મહારાષ્ટ્ર) :
ગુજરાતના શ્રાવક વ્યાપારાર્થે પૂનામાં વસવાટ પચાસેક વરસથી છે. પિરવારમાં પુત્ર-પુત્રવધૂઓપુત્રીઓ વગરે છે – શ્રીમંત ધનથી નથી -સંસ્કાર - સદ્ગુણ સદ્ભાવ - વગેરે ગુણોથી સમૃદ્ધ છે! અરે! સાચા ભાવથી સુખી છે. મારું ચોમાસું પચીસ વરસ પહેલાં પણ પુનામાંજ હતું! શ્રી જગવલ્લભ પાર્શ્વપ્રભુના બાજુમાં અલગ છે માં ભગવતી પદ્માવતી દેવીનું મંદિર, વચ્ચે મોટા જિનાલયની પ્રદક્ષિણા છે દર પ્રતિમાસે ત્રણ કોથળા શ્રીફળના ધરેલા હોય, આગલા દિવસે અમાસની સાંજે બઝારમાંથી નવા લઈ આવી મુકે–સાયંકાળે હું દર્શનાર્થે જાઉં-ત્યાં મોટા મુનીમજી નામે ભગવાનદાસ ભગવાનના દાસજ હતા ! જૈનેતર છતાં જૈનધર્મ પર શ્રધ્ધા ભગવાનની અનુપમ ભક્તિ, તપ જપ પણ કરે! મેં તેને પુછ્યું, આટલા બધા શ્રીફળ અહિં કેમ હોય છે? તેને મને વાત કરી ગુરુદેવ પ્રતિમાસે ૧૦૮ શ્રીફળ મૂકે છે! કેવી અનુપમ ભક્તિ ! રસપ્રદ સચિત્ર સાહિત્ય : વાંચો-વસાવો
પૂ. મુનિરાજ શ્રી આત્મદર્શન વિજયજી મહારાજની કલમે સર્જિત-સંપાદિત-સંકલિત-પ્રાપ્યપુસ્તકોનો નીચેનો સેટ અવશ્ય વસાવો, પ્રાવાસિક-સાંસ્કૃતિક-આધ્યાત્મિક અને સાથે સાથે આબાલ-ગોપાલ ઉપયોગી સચિત્ર કથાઓનું આ સાહિત્ય ખરેખર તમારા ઘરનું એક અવિભાજ્ય અંગ અને મહેમાનો માટે નવલું નજરાણું બની રહેશે. પ્રાપ્ય-પુસ્તકોની જૂજ નકલો જ સ્ટોકમાં છે. માટે વહેલી તકે વસાવી લો. (૧) મહાન જીવન માઈલસ્ટોન (હિન્દી) અપ્રાપ્ય (૨) સફલ જીવન કે માઈલસ્ટોન (હિન્દી) અપ્રાપ્ય (૩) બ્રહ્મચર્ય કે માઈલસ્ટોન (હિન્દી) અપ્રાપ્ય (૪) સફળ જીવનનો સમ્રાટ (ગુજરાતી) અપ્રાપ્ય (૫) ઉંડા આકાશમાં (ગુજરાતી) અપ્રાપ્ય (૬) અનંત આકાશ મેં (હિન્દી) અપ્રાપ્ય (૭) ફ્રેશ ચિંતનો (ગુજરાતી) અપ્રાપ્ય (૮) અતીતની સફરે (સચિત્ર) (ગુજરાતી) પ્રાપ્ય (૯) અતીતકા સફર (સચિત્ર) (હિન્દી) અપ્રાપ્ય (૧૦) દક્ષિણની સફરે (સચિત્ર) (ગુજરાતી) પ્રાપ્ય (દળદાર) (૧૧) રાજધાનીની સફરે (સચિત્ર) (ગુજરાતી) પ્રાપ્ય (૧૨) એક સફર રાજધાનીકા (સચિત્ર) (હિન્દી) અપ્રાપ્ય (૧૩) મહામંત્રના શરણે (દળદાર-સચિત્ર) (ગુજરાતી) પ્રાપ્ય (૧૫) પ્રેમની આસપાસ (સચિત્ર) (ગુજરાતી) પ્રાપ્ય યુવાનો માટે ખાસ (૧૬) શોર્ટ એન્ડ સ્વીટ (ગુજરાતી) પ્રાપ્ય (૧૭) સાંભળજો (ગુજરાતી) પ્રાપ્ય.
પ્રાપ્તિસ્થાન ઃ મહેતા જયંતકુમાર મોહનલાલ ઠે. જૈન ઉપાશ્રયની બાજુમાં, પોલિસ સ્ટેશન સામે, માંડવી ચોક, પો. ભચાઉ (કચ્છ) પીન નં. ૩૭૦ ૧૪૦. ડિસ્કાઉન્ટ સાથે પ્રાપ્ય પુસ્તકોનો સેટ રૂા. ૨૫૦ (અઢીસો) માં મેળવી લેવા આજે જ ઉપરના સરનામે સંપર્ક કરવો. ફોનઃ (૦૨૮૩૭) ૨૨૩૯૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org