SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી PADMAVATI: IMAGES AND ICONOGRAPHY _341 Dr. Saryu V. Doshi Dr. Geeta C. Sali શ્રી પદ્માવતીદેવી - એક સત્ત્વશીલ અધ્યયન (લેખક: પ્રા. ચન્દ્રકાન્ત એચ. જોષી] ૩૪૯ વિવિધ સ્વરૂપો વચ્ચે એક જ દેવી પદ્માવતી; પદ્માવતીદેવીના પૌરાણિક ઉલ્લેખો; ભિન્ન-ભિન્ન સ્થળો, ગ્રંથો અને ધર્મોમાં પદ્માવતી. શ્રી પદ્માવતીજી - મંગલ મહિમા (લેખક: ડૉ. ઘનશ્યામ માંગુકિયા) ૩૫૪ પદ્માવતીદેવી અને એમની સાધના; સાધકની સજ્જતા, પાત્રની તત્પરતા અને દેવીકૃપાનું અવતરણ; માતા પદ્માવતી વિષયક સુપ્રસિદ્ધ ગ્રંથોની વિષય-નામ સહિત સૂચિ; શ્રી ભયહર સ્તોત્ર; ‘પદ્માવતી' નામ, શબ્દ, અર્થ, મહિમા-પરિચય; અનંત શબ્દોની શાબ્દિક અભિવ્યક્તિ ધરાવતો શબ્દબ્રહ્મ ‘પદ્માવતી'. ચક્ષ અને નાગોના સંદર્ભમાં શાસનદેવી પદ્માવતી (લેખક: ડૉ. નાગજીભાઈ કે. ભટ્ટી) ૩૫૦ યક્ષ અને યક્ષિણીની રોમહર્ષક વાતો, પાઠ અને કથા; યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ તથા આકૃતિઓની માહિતી; ક્ષેત્રરક્ષક દેવ-યક્ષ; પદ્માવતીમૂર્તિ-પરંપરા; પદ્માવતી માતાની વિવિધ મુદ્રા, સર્પ આદિની આકૃતિઓ; તીર્થંકર પાર્શ્વનાથ અને સર્પ, દેવી-દેવતા તરીકે નાગ; શ્રી ધરણેન્દ્રદેવ અને શ્રી પદ્માવતીના નાગકુલ સાથેના સંબંધો. શ્રી પદ્માવતી સાધનવિધિ (લેખક: પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરિશિષ્ય ૩૬૧ મુનિ શ્રી નંદીઘોષવિજયજી મહારાજ શ્રી પદ્માવતી પરાંબાની આરાધનાવિધિ; પૂર્વકાલીન હસ્તપ્રતના આધારે દર્શાવેલ ત્રણ પ્રકારની પ્રાથમિક ક્રિયાઓ; મંડલ આલેખન આદિનું વિસ્તૃત વર્ણન; દેવીસાધના અને તેની સાચી રીત; પદ્માવતી સાધનવિધિનો સંસ્કૃત પાઠ; મૂળ સંસ્કૃત પદ્માવતીસ્તોત્ર; શ્રી પદ્માવતીસ્તોત્ર અને તેનો ગુર્જર ભાષાનુવાદ. દેવી સાધનામાં પદ્માવતીકાલ્પની વિશિષ્ટતા [લેખક : પૂ. આ. શ્રી ગુણોદયસાગરસૂરિજી મ. ૩૮૦ સા.ના શિષ્યરત્ન ગણિવર્યશ્રી વીરભદ્રસાગરજી મ.]. જૈનધર્મમાં પદ્માવતીની સાધનાનું મહત્ત્વ; પદ્માવતીકલ્પમાં આપવામાં આવેલા અમૂલ્ય મંત્રો: સર્વ મનોરથપૂરક મૂલમંત્ર; વાસિદ્ધિદાતા કવચ મંત્ર; પદ્માવતીકલ્પમાં મણિભદ્રજીનો મંત્ર; શ્રી પાર્શ્વ-પદ્માવતી મહામંત્ર; પદ્માવતી મહામંત્ર-શાબર મહામંત્ર, શ્રી પદ્માવતી ત્રિપુર કામ-સાધન મહાવિદ્યા, શ્રી પદ્માવતી મોહિનીમંત્ર; સર્વરોગ હરનારો ભગવાન પાર્શ્વનાથ-પદ્માવતીનો મંત્ર; શ્રી પાર્શ્વનાથભગવાનનો આત્મરક્ષા મહામંત્ર; મંત્રવિધાન; મહાવશીકરણ વિદ્યા-પદ્માવતી મહામંત્ર; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy