SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા અન્ય સર્વ દેવ-દેવીઓમાં આગવું સ્થાન, વિશિષ્ટ પ્રભાવ અને મહિમા; તેનાં અનેક કારણો અને નિર્દેશ, ઉવસગ્ગહરં સ્તોત્રની વિચ્છેદ પામેલી ૩ ગાથાઓમાં શ્રી પદ્માવતીદેવીનું સંબોધન – ઇત્યાદિ અનેક પ્રમાણો, પ્રસંગો દ્વારા ભગવાન પાર્શ્વનાથ અને તેમના અધિષ્ઠાયક દેવ-દેવીઓના અલૌકિક પ્રભાવમહિમાની ઝાંખી. શાસનદેવી શ્રી પદ્માવતી : એક સંક્ષિપ્ત સર્વેક્ષણ [લેખક : પ્રા. કલ્યાણમલજી લોઢા ૩૨૨ જૈન-જૈનેતર ચરિત્રાદિ ગ્રંથોમાં પદ્માવતી નામને ધારણ કરનાર ઉલ્લેખો લઈને કલ્પો, મંત્રો અને યંત્રોનાં માધ્યમ દ્વારા શાસનદેવી શ્રી પદ્માવતીજીના સ્વરૂપનું માહિતીસભર, રસપ્રદ અને અભ્યાસપૂર્ણ અવલોકન; દેવીઓમાં શ્રી પદ્માવતીદેવીના સૌથી વધુ મંત્ર, તંત્ર, યંત્ર અને સ્તોત્ર ઉપલબ્ધ, હોમ્બુજા તીર્થના પદ્માવતીજીની મૂર્તિની પૂર્વકાલીનતા -વગેરે માધ્યમો દ્વારા શ્રી પદ્માવતીદેવીનું સર્વેક્ષણ. શાસનની રખવાલી, દેવી ! શાસનની રખવાલી (લેખક : પંડિત શ્રી પૂનમચંદભાઈ કે. શાહ] ૩૨૬ દેવીના વધતા જતા પ્રભાવનો આછેરો ખ્યાલ આપ્યો છે, જે વિઘ્નો દૂર કરે, વાંછિત પૂરે, સહાય કરે, મંગલ કરે, શક્તિ આપે, મા પદ્માવતી હાજરાહજૂર છે; તેની ગાથાઓ; ભૂતકાળમાં માના મહાન સાધકોમાંના શ્રી ગોડીજી દેરાસર (પાયધુની-મુંબઈ)ના યતિ શ્રી હિંમતવિમલજી અને પંડિત ધીરજલાલ ટોકરશીવગેરેનો નિર્દેશ; તાંત્રિકો તંત્રસાધનામાં અને માંત્રિકો પણ મંત્રસાધનામાં માની સ્થાપના કરે છે; મુંબઈ-વાલકેશ્વરમાં મા પદ્માવતીના અલૌકિક રૂપની ઝાંખી. સહુ સંઘના સંકટ ચૂરંતી જે સંઘ ચતુર્વિધ રહંતી ૫૫ [લેખક : શાહ મનુભાઈ સી. ડભોઈવાળા] શ્રી ઋષિમંડલ પૂજન, શ્રી સિદ્ધિચક્ર પૂજન તથા શ્રી પાર્શ્વ-પદ્માવતી પૂજનનાં રહસ્યો [લેખક : જશુભાઈ જે. શાહ] Jain Education International કલિકાલમાં પણ વિઘ્ન હરનારી, સંકટને ચૂરનારી ને સંઘની રક્ષણહારી તથા મહાપ્રભાવ ધારનારી મા પદ્માવતી છે; મહાન પૂર્વાચાર્ય રચિત દિવ્યસ્તોત્ર તથા ચિંતામણિ રત્ન સમા છંદમાં માતાજીના અદ્ભુત સ્વરૂપનું વર્ણન; માતાજીના પ્રાચીનમાં પ્રાચીન સ્થાન તરીકે હોમ્બુજાની ઝાંખી; માતાજીના ધ્યાનમાં અતિ આવશ્યક : શુદ્ધતા, સરલતા, સ્થિરતા, એકાગ્રતા અને દઢતા. ૩૨૯ For Private & Personal Use Only જૈનશાસનમાં મંત્રો અને યંત્રોનું મહત્ત્વ; શ્રી ઋષિમંડલ બૃહદ્ યંત્ર અને શ્રી સિદ્ધચક્ર યંત્રનાં મહાપૂજનો, તેનો ઉદ્દેશ અને ફલશ્રુતિ; મહાપૂજનોની અસ૨; ત્રણેય મહાપૂજનોમાં નિહિત ગૂઢ રહસ્યો; આ પૂજનોની સમજૂતી, અર્થઘટનો અને વિધિઓ; શ્રી પદ્માવતી મહાપૂજનનું આગવું મહત્ત્વ. ૩૩૨ www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy