SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આ પદ્માવતી-કલ્પ જૈન જ્યોતિષ તથા શિલ્પશાસ્ત્રવિશારદ સ્વ. શ્રી જયસિંહસૂરિજી મહારાજની સ્વ-હસ્તલિખિત ડાયરીમાંથી ઉતારી અત્રે આપવામાં આવે છે : એ મંત્ર નિત્ય ૧૦૮ વખત જાપ કરણો. ઋદ્ધિ વૃદ્ધિ એ સર્વ પવત- એ મંત્ર કી નિત્ય જપમાલા પાંચ અથવા છ ગણે તદા શરીરે સુખ ભવતુ. અથ મૂલમંત્રમ્ લિખતે યથા - (૧) ૩ માં क्रौं ह्रीं ऐं क्लीं हसौं श्रीं अहम् पद्यावत्यै ह्रीं नमः । (२) ॐ आँ कौँ ह्रीं ऐं क्ली हसौं पद्यावत्यै નH I એ મૂલમંત્ર કા જા૫ સવા લક્ષ વિધિપૂર્વક કરો. સકલ વાંછિતાર્થ પુરા હોતા હૈ. અણચિંતવ્યો લાભ મિલે. માવજીવ સુખી હોવે. પ્રથમ ધનાર્થે - પૂર્વ દિશા તરફ બેઠકે જાપ કરણો. જિસમેં કમલકાકડી કે કપૂર કે પ્રવાલ કે રક્તચંદન કે ચાંદી કે સુવર્ણ કે પીળી માલા સે જાપ કરણો. જિસસે ધન કી પ્રાપ્તિ હોતી હૈ. અષ્ટપ્રકારી પૂજા કરણી. વસ્ત્ર શ્વેત અથવા પીલાં પહેરણાં પર્યાકાસને બેઠક જાપ કરણો. ઉચ્ચાટન કે લિયે - પશ્ચિમ દિશા કે સામને બેઠણો. અરીઠે કી માલા સે જા૫ કરણો. ચંદન. રી આલેખ. ઉડદ ખાણો. નૈવેદ્ય ઉડદ કા. કાલાં વસ્ત્ર પહેરણા. આસન કાલા. ધૂપ મરી કા. ખોળ-કપાસિયા, સરસવ, રાઇ, મીઠા લીંબુ કા પત્ર કો કરણો. પૂજા ઉપર માફિક. શત્રુ કા ઉચ્ચાટન હોવે. [ આ પ્રયોગ કરવા માટે નથી; જાણવા માટે છે. અને કલ્પમાં આવે છે માટે આપેલ છે. છતાં કોઈ કરશે તો તેના પાપનો ભાગીદાર તે પોતે છે, સંપાદક કે સંગ્રાહક નથી જ. ]. વશીકરણ કે લિયે - ઉત્તર દિશા કી સામને બેઠકે જાપ કરણો. માલા પ્રવાલ કી અથવા રતચંદન કી ગણે. ભોજનમાં ઘઉં ખાણો. લાલ વસ્ત્ર પહેરણાં. આસન લાલ ૨ખણો. નૈવેદ્ય ઘઉં કા, ચૂપ રફતચંદન કા કરશો. પૂજા ઉપરોક્ત મુજબ. મંગલવારે જાપ કરશો. વશીકરણ હોતા હૈ, શત્રુ ઉચ્ચાટનાર્થે - દક્ષિણ દિશા કી સામને બેઠકે જાપ કરો. માલા નીલી. વસ્ત્ર નીલા. આસન નીલા. ઓઢને કા ભી નીલા પહેરનાં. મંગલવાર કો જાપ કરણો. મુંગ ખાણાં. ધૂપ ગુલી કા કરણો, દિન ૨૧ તક કરો. પૂજા પૂર્વવત્ કરણી અથ પ્રથમ પૂજાવિધિ--પ્રથમ આચમન. પીછે ન્યાસ. પ્રથમ જળ છાંટણો. પછી ચંદન, કુંકુમ, અબીલ, ગુલાલ, સિંદૂર, ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય, પ્રદક્ષિણા, આરતી, સ્તોત્ર, બીજમંત્ર જાપ, ફૂલ, અક્ષત, બદામ, તંબોલ, પાન, શ્રીફળ, મૂર્તિ પદ્માવતી કી શિરપે પાર્શ્વનાથવાલી, સિંહાસન, અષ્ટગંધ, યંત્ર, હોમ કી સામગ્રી ઇતિ સપ્તવિંશતિ સંખ્યાત્મક પૂજન સામગ્રી. અથ નાસિકા-ન્યાસ - ૩૪ માં સ્પાવતી $ +--મંત્ર ૩ વાર, તત્ત્વ-મુદ્રા, અનામિકાયે, ડાબી નાસિકા કો દબાય કે કરણો. મંત્ર વો કા વો હી કરણા. ઇતિ ન્યાસઃ | અથ કર-ન્યાસ - 8 Wવતી મંગુષ્ઠાણાં નમઃ | ૐ pી પાવતી તર્જનીખ્યાં નHI & ह्रीं पद्यावती सर्वदुष्टानां मध्यमाभ्यां नमः । ॐ ह्रीं पद्यावती वाचं मुखं पदं स्तंभयं अनामिकाभ्यां नमः । ॐ ह्रीं पद्मावती जिह्वां कीलय कनिष्ठाभ्यां नमः । ॐ ह्रीं पद्मावती स्वाहा सक्ते नमः । ॐ ह्रीं पद्यावती करतलकरपृष्ठाभ्यां नमः । इति कर-न्यासः । અથ ષડંગ-ન્યાસ - આ દૂ પવિતી રાય નમઃ | ૐ દુ પવિતી શિરસે વા | 38 ह्रीं पद्यावती सर्वदुष्टानां शिखायै नमः । ॐ ह्रीं पद्यावती वाचं मुखं पदं स्तंभय कवचाय हूँ नमः । ॐ ह्रीं पद्मावती जिह्वां कीलय नेत्रत्रयाय नमः । ॐ ह्रीं पद्यावती सर्वशत्रुणां बुद्धिविनाशये नमः । ॐ ह्रीं पद्यावती असाय फट् स्वाहा । इति षडंगन्यासः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy