________________
૨૯૪ ]
Jain Education International
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
પૂજ્ય શ્રી યશોવિજયજી (હાલ શ્રી યશોવિજયસૂરિજી) મહારાજે રચેલી સ્તુતિ અને આરતી :
પદ્માવતી માતાજીની સ્તુતિ
પદ્માવતી ભગવતી મૂર્તિ નિહાળી, આનંદ મંગળ ભયો સવિ દુઃખ ટાળી, અદ્ભુત જ્યોતિ ઝલકે નયને તુમારી, વંદું સદા સુખકરી જયકાર કારી. ભદ્રાસના ચઊકરા ફણિ ધારનારી, સર્વોપરી સ્થિતિ કરી સુપ્રભાવશાલી, ધરણેન્દ્ર અગ્ર મહિષી જગ શોભનારી, શ્રી પાર્શ્વભકત જનના અઘ કાપનારી. પરમ પ્રભાવશાળી માતા પદ્માવતીદેવીની આરતી
(ઢાળ : જય જય આરતી આદિ જિણંદા....)
દેવી
દેવી
દેવી
દેવી પદ્માવતી આરતી તુમારી, મંગલકારી જય જય કારી... પાર્થ પ્રભુ છે શિર પર તાહરે, ભિકત કરતાં તું ભકતોને તારે... ઉજ્જવલવર્ણી મૂર્તિ શું સોહે, નીરખી હ૨ખી સહુજન મોહે... કુર્કેટ-સર્પના વાહને બેઠી, ભદ્રાસનથી તું શોભે છે રૂડી... સપ્ત ફણા શોભે મનોહારી, નયન મનોહર પરિકર ધારી... કમળ પાશાંકુશ ફળ રૂડું સંગે, ચાર ભુજામાં કલામય અંગે... વિવિધ સ્વરૂપે ભિન્ન ભિન્ન નામે, જગ પૂજે સહુ ઇષ્ટસિદ્ધિ કામે... દેવી
દેવી૦
દેવી
દેવી0
જૈનશાસનની છે ૨ખવાલી, કલિકાલે તું ઝાકઝમાલી......
દેવીછ
શ્રદ્ધાભકિત પ્રેમના દોરે, અંતરથી બાંધી તને જોરે...
દેવી0
દેવી
તાહરી સેવાથી દુર્ગુણો જલશે, તાહરી કૃપાથી સદ્દગુણો ખીલશે... શીઘ્રફળા તું સંકટ ટાળે, વિઘ્ન વિદારે વાંછિત આલે...
દેવી0
દેવી
તાહરાં ચરણોમાં મસ્તક મારું ઢાળી કરું હું પ્રાર્થના ચારુ... ધરણેન્દ્ર દેવનાં દેવી છો ન્યારાં, પાર્શ્વભકતોનાં દુઃખ હરનારાં... મુંબઇ નગરે વાલકેશ્વર શિખરે, દર્શન કરતાં દુઃખ સહુ વીસરે...
દેવીછ
દેવી
ધર્મ પ્રતાપી આશિષ દેજો, 'સુયશ' સિદ્ધિને મંગલ કરજો...
દેવી
For Private & Personal Use Only
૧.
૨.
૧
૨
૩
૪
૫
૬
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
www.jainelibrary.org