SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૮૯ - સંતરા ભવ મે દેવી પો, માત ગરિમા જૈનમતિ. કરભુજદંડી મંડિત ચૂડી, ગંભીર ઊંડી નાભિ ભરી, ઉર ઉન્નતસારા કંચુકી ભારા, વિલસિત હારા કૃશોદરી; કટિમેખલા કરણી હરિકટિ હરણી, ઝાંઝરચરણી હંસપદી, સંતુરા ભવ મે દેવી પદ્મ, માત ગરિમા જૈનમતિ. કંચન સમ વરણી, સકલાભરણી, શીતલકરણી સોમમુખી, ગલોન્નત ઉજ્વલ કરણેકંડલ, જિતરવિમંડલ, કમલાલી; ગગનાંગણ ગમણી, વિકસિત નયણી, અવિચલ વરણી માત સતી, સંતરા ભવ મે દેવી પદ્મ, માત ગરિમા જૈનમતિ. પુષ્પાબર વચ્ચે રૂપવિચિત્ર, રાજિત છત્રે રાજમતી, હસ્તાયુધમાના કુકુટયાના, પાનસુરાના પુણ્યવતી; પહરણ પટકુલી ચણા ચોલી, નીલકપોલી સંચરતી. સંતુષ્ટા ભવ મે દેવી પદ્મ, માત ગરિમા જૈનમતિ. હું મહિલવવાસી તવ ગુણરાશિ, ન શકું ભાપી પૂર્ણમતિ, તુમ વિણ નવિ જાસું, માનો સાચું, દે વર જાચું દાનવતી; આવી અવતરજે, મહેર જ કરજે, સમર્યા કરજે સારમતી, સંતુષ્ટા ભવ મે દેવી પદ્મ, માત ગરિમા જૈનમતિ. શિવ આસિત કામા, પ્રાગમરાગા, ગુરુ અભિરામા શકિતમતી, ચંદન કૃષ્ણાગર, ચંપક કેસર, ભોગ મનોહર ભોગવતી; ચિંતામણિ મંત્રે વશીકર યંત્રે, હોમ પવિત્ર તૃપ્તિમતી, સંતુષ્ટા ભવ મે દેવી પદ્મ, માત ગરિમા જૈનમતિ. નિજ સેવક વંછે વાંછિત દેજે, હેજ કરજે હેજવતી, સંતાન વધારે, દુષ્કત વારે, ધર્મ સંભારે ધીરમતિ; સજ્જન મન રજે, દુર્જન ગંજ, ભાવક ભંજે કામદૂધે, સંતુષ્ટા ભવ મે દેવી પડશે, માત ગરિમા જૈનમતિ. દવ સાયર પડિયા, બંધન જડિયા, આયમકલીયા ઉદ્ધરણી, હસ્તી હરિ વાઘણ, વિષધર સાપણ, શાકિની ડાકિની નિગ્રહણી; દંષ્ટ્રાભયહરણી શુદ્રાકરણી, રક્ષાવરણી માત સતી, સંતરા ભવ મે દેવી પદ્મ, માત ગરિમા જૈનમતિ. : કળશ : અતિશયવંત અનંત, સદા જગ સાચી દેવી; સમકિત પાળે શુદ્ધ, શ્રી જિનશાસન સેવી. અધો મધ્ય આકાશ, રાસ રમતી અમરી; સેવકજન આધાર, સાર કરે મન સમરી. ફલિપતિમંડિત પાસ-પ્રતિમા મસ્તક ધરણી; હર્ષસાગર કહે હર્ષશું, પદ્માવતી પૂજો સુખકરણી. ૧૧ (૩) મહાદેવી શ્રી પદ્માવતીજીનો છંદ (હરિગીત) (રચયિતા : શ્રી નારણભાઈ ચત્રભૂજ મહેતા) પરમાતમાં શ્રી પાર્વેની ઉત્તમ કહું અધિષ્ઠાયિકા, ભકિત અને શકિત ભરી મહાદેવીઓમાં નાયિકા: જે મોક્ષલક્ષ્મી ધર્મપક્ષી ભકતજનને ભાવતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy