SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] શ્રી પાર્શ્વનાથ-પંચકમ્ અને શ્રી પદ્માવતી-વંદના प्रा. वासुदेवलाई वि. पाठ 'वागर्थ' શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી પદ્માવતી દેવીના અલૌકિક પ્રભાવ અને મહિમાના કારણે તેમની અનેક સ્તુતિઓની રચના પૂર્વે થઇ છે અને વર્તમાનમાં પણ થઇ રહી છે. તેમાં તાજેતરમાં, અમદાવાદની બી.ડી. કૉલેજના સંસ્કૃત-પ્રાકૃત વિભાગના અધ્યક્ષ અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓના ધુરંધર વિદ્વાન પ્રા. વાસુદેવભાઈ પાઠક દ્વારા રચાયેલ બે સ્તોત્રો ઃ (૧) શ્રી પાર્શ્વનાથ પંચમ્ અને (૨) શ્રી પદ્માવતી વંદના અત્રે પ્રગટ કરીએ છીએ. શ્રી પાર્શ્વનાથના સ્તોત્રની રચના પાંચ શ્લોક ગાથાની કરવામાં આવી છે. જ્યારે મા ભગવતી પદ્માવતીજીને ૬ શ્લોકની રચનાપૂર્વક વંદના-સ્તુતિ કરવામાં આવી છે. તેમાં ભયની નિવૃત્તિ અને અભયની પ્રાપ્ત સ્થિતિના ભાવો વિવિધ સ્વરૂપે અંકિત થયા છે. આ રચનાઓ કંઈક અનોખી જ છે. આજના સમયમાં પણ સંસ્કૃત ભાષામાં આવી રચના સહજભાવે કરનારા તજ્ઞો હોય એ ગૌરવની વાત છે. સંપાદક Jain Education International -- ।। श्री पार्श्वनाथपञ्चकम् ॥ नमो नमस्तेऽस्तु जितेन्द्रियाय नमो नमस्तेऽस्तु जिनेश्वराय । नमो नमस्तेऽस्तु वरप्रदाय, श्री पार्श्वनाथाय नमो नमस्ते ||१|| नमो नमस्ते शुभकारकाय नमो नमस्ते शुभहारकाय । नमो नमस्ते सकलार्तिहन्त्रे श्री पार्श्वनाथाय नमो नमस्ते ||२॥ देवाय दुःखापहराय नित्यं देवाय सर्वप्रियकारकाय । वरस्यरूपाय वराय नित्यं, श्री पार्श्वनाथाय नमो नमस्ते ||३|| यन्नामजापैः रसना पवित्रा, यन्नामश्रुत्या श्रवणे पवित्रे ॥ यद्दर्शनेनैव दशौ पवित्रौ, श्री पार्श्वनाथाय नमो नमस्ते ।।४।। [ २८७ शिवाय सर्वागमरूपिताय, भवाब्धिपोताय मुनीश्वराय । सर्वोत्तमाय प्रशमाकराय श्री पार्श्वनाथाय नमो नमस्ते ||५|| इति श्री पाठकोपाहवैन विष्णुप्रसादात्मजेन वासुदेवेन विरचितं श्री पार्श्वनाथपञ्चकम् । ॥ श्री पद्मावती वन्दना ॥ वन्दे पद्मावतीं पद्मां कलिकाले विशेषतः । सर्वसौख्यकरां सेव्यां ऐश्वर्य या प्रयच्छति ।।१।। भूतप्रेतादिजन्यां च पीडां बाधां ग्रहादिकाम् । दर्शनात् स्मरणात् सद्यः नाशयित्रीं भजेशुभाम्।।२। अपूर्वा चित्तशान्तिं या मन्त्रजापेन यच्छति । विद्यादात्रीं विधात्रीं तां वन्दे सर्वसुहृत्समाम् ||३|| अवधिज्ञानेनेत्रेण संसारस्य च रक्षिणीम् । मनसा श्रद्धया वन्दे भजतां भीतिहारिणीम् ||४|| - भवभीतिहरां वन्दे, वन्दे विघ्नविनाशिनीम् । श्रेयां श्रेयस्करीं वन्दे प्रीत्या पद्मावतीं पराम् ॥५॥ पद्मावतीं परमकारुणिकां प्रसन्नाम, फुल्लारविन्दसमलोचनकान्तिकान्ताम् । भक्तार्तिनाशकुशलां कमनीयरूपाम्, वन्दे विशेषवरदां विबुधादिवन्द्याम् ||६|| इति श्री पाठकोपाहवेन विष्णुप्रसादात्मजेन वासुदेवेन विरचिताश्री पद्मावतीवन्दना || For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy