________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[८८
समुद्रवसने देवि पर्वतस्तनमण्डले । विष्णुपनि ! नमस्तुभ्यं पादस्पर्श क्षमस्व मे ।। સમુદ્રો જેનું વસ્ત્ર છે, પર્વતો જેનાં સ્તનમંડલ છે, વિષ્ણુ જેના સ્વામી છે, એવી હે ભૂમિમાતા ! તને હું નમસ્કાર કરું છું. મારા પગ વડે તને સ્પર્શ છું, એ મારા અપરાધને ક્ષમા કર.
पाय सतायो। अहल्या द्रौपदी सीता तारा मंदोदरी तथा। पझच यः स्मरकन्नित्यं महापातकनाशनम्।। (गौतमपत्नी) महल्या, (५iपत्नी) द्रौपट्टी, (श्रीरामचंद्रनी पत्नी) सीता, (हरिश्चंद्रनी पत्नी) તારામતી તથા (રાવણની પત્ની) મંદોદરી-- આ પાંચ મહાસતીઓનાં નામ રોજ જે નર સ્મરણ કરે તેના મોટા પાપનો નાશ થાય છે.
સરસ્વતીદેવી या कुन्देन्दुतुषारहार धवला या शुभ्रवस्रावृता । या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्यासना ॥ या ब्रह्माच्युतशकरप्रभूतिभिर्देवैः सदा वन्दिता । सा मां पातु सरस्वती भगवती निःशेष जाड्यापहा ।।
જે દેવી કુન્દપુષ્પ જેવાં, ચન્દ્ર જેવાં અને ઝાકળબિન્દુના હાર જેવાં શ્વેત છે, જે શ્વેત વસ્ત્રોવાળાં છે, જે શ્વેત કમળના આસન પર બિરાજેલાં છે, જે દેવીને બ્રહ્મા, વિષ્ણુ, શંકર વગેરે દેવો સદા વંદન કરે છે, અને જે બુદ્ધિની જડતાનો જડમૂળથી નાશ કરે છે, એવાં હે ભગવતી સરસ્વતીદેવી! મારું રક્ષણ કરો.
અન્નપૂર્ણાદિની नानारत्नविचित्रभूषणकरी हेमाम्बराडम्बरी, मुक्ताहारविलम्बमानविलसद् वक्षोजकुम्भान्तरी ।
સરસ્વતીદેવી शुक्ला ब्रह्मविचारसारपरमामाद्यां जगदव्यापिनी, वीणापुस्तकधारीणीमभयदां जाड्यान्धकारापहाम् । हस्तेस्फटिकमालिका च दधतीं पद्यसने संस्थिताम्, वन्दे तां परमेश्वरी भगवतीं बुद्धिप्रदां शारदाम् ।।
सभाहवी लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरंगधामेश्वरी, दासीभूत समस्तदेववनिता लौकेकदीपांकुशम् । श्रीमन्मंदकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगंगाधरी, ताम् त्रैलोक्यकुटुंबिनी सरसिजा वन्दे मुकुन्दप्रियाम ॥ वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदा भाग्यदा, हस्ताभ्यामभयप्रदा मणिगणैर्नानाविधैर्भूषिताम् । भक्ताभीष्टफलप्रदां हरिहरब्रह्मादिभिः सेवितां पार्वे पंकजशंखपद्यनिधिभिर्युक्तां सदा शक्तिभिः ।।
तभा माधशस्ति भाताने नायी , सावित्री, आयत्री, गौ, ju, गौरी, भात, महालक्ष्मी, त्रिवे, नवदा, मानहिनी, विया, त्यायनि, रामा, श्यामा, आमा , stlest, पहुयश, il, તુલજારૂપ, તારુડી, ચંડી, ચામુંડા, સિંહવાહિની વગેરે પવિત્ર નામોથી સ્મરવામાં આવે છે. તે સર્વ મહિમા આદ્યશકિત દેવીનો જ છે.
ગાયત્રીદેવી गायत्री व्यक्षरां बाला साक्षसूत्रकमंडलम् । रक्तवस्त्रां चतुर्हस्तां हंसवाहनसंस्थिताम् ।। ऋग्वेदे च कृतोत्संगां सर्वलक्षणसंयुताम् । ब्रह्माणी ब्रह्मदैवत्या ब्रह्मलोकनिवासिनीम् ॥ आह्वाह्याम्यहं देवीमायांतीं सूर्यमंडलातं । आगच्छ वरदे देवी व्यक्षरे ब्रह्मवादिनि ।।
गायत्रिच्छन्दसा मातर्बह्मयोनि नमोऽस्तु ते ।।
શ્રી પદ્માવતીદેવી जय जय जगदानन्ददायिनि ! जय जय धरणेन्द्रवल्लभे सुभगे। देवि ! फणत्रयधारिणि ! त्वंजय पद्यानने ! पो ! विजया जयाड्जिता त्वं अपराजिता शिवा गौरी । रम्भा त्वं वैराट्या प्रज्ञप्तिर्भद्रकाली च ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org