________________
મુંબઇમાં બિરાજમાન અચલગચ્છ અધિષ્ઠાયિકા - શાસનદેવી - મહાકાલી
---
મુંબઇમાં શ્રી અનંતનાથજી મહારાજ જૈન દેરાસરજીમાં બિરાજમાન શ્રી અચલગચ્છ અધિષ્ઠાયિકા શાસનદેવી શ્રી મહાકાળી માતાજી. પ. પૂ. આ. શ્રી ગુણોદયસાગર સૂરિજી મ.સા. તથા પ. પૂ. આ. શ્રી કલાપ્રભસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રેષ્ઠીરત્ન શ્રી કલ્યાણજી ગંગાજર ભગત પરિવારના સૌજન્યથી હ. : શ્રી બિપીનભાઇ.
(પૂ. ગણિવર્યશ્રી કવિન્દ્રસાગરજી મ. તથા પૂ. ગણિવર્યશ્રી વીરભદ્રસાગરજી મ. ના ૨૫ માં વર્ષમાં દીક્ષા પર્યાય પ્રવેશ નિમિત્તે મોટા આસંબિયા જૈન સંઘની હાર્દિક વંદના)
Ja
For Private & F
Use Only: