SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ રંગરેખામાં ચિત્રશૈલીનો એક નમૂનો પગે રમઝમ કરતી ચતુર ચાલે ચમકંતી, પઉમાવતી દેવી પાસજીનું નામ જપતી, પંડિતવર મહિમા સુંદર તાસ પસાય, શીસ કલ્યાણ સુંદર પાસજીના ગુણ ગાય // - પં. ભુવન વિ. ગણી - (પાલીતાણા બાલમંદિર પાછળ સ્વાધ્યાય મંદિરમાં) શ્રી શાસનસમ્રાટશ્રી વિજયનેમિ-દર્શન જયાનંદ સૂરિ શિશુ પૂ. મુનિપ્રવરશ્રી મહાયશવિજય મ.સા. તથા શિષ્યરત્નો પૂ. મુનિશ્રી જયભદ્રવિજયજી મ., પૂ. મુનિશ્રી સોમસુંદરવિજયજી મ.ની પ્રેરણાથી ગં.સ્વ. શ્રી ઝવેરબહેન રાજપાલ ઇરીયા, સપરિવાર જામનગર તરફથી હાલ-મુંબઇ.
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy