________________
આધુનિક ચિત્તાકર્ષક મૂર્તિશીલો
| (શાસનદેવી પદ્માવતીજીના મૂર્તિશીલ્પોની રચના પદ્ધતિ અને કાર્યશૈલીમાં દિનપ્રતિદિન કુશળ કારીગરો દ્વારા નવા નવા રૂપ રંગ આકર લઇ રહ્યાં છે, જે પ્રથમ નજરેજ મનને ગમી જાય એવા છે. પાલીતાણા સાહિત્યમંદિરના શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહમાંથી ઉપરની છબીઓ પ્રાપ્ત થઇ છે. શિ૯૫કલાના ક્ષેત્રે પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ના જ્ઞાન કૌશલ્યનો લાભ શ્રી સંઘોને ઉપયોગી બની રહેશો)