________________
પ્રસન છતાં ગંભીર આકૃતિમાં ભાવવાહી જણાતાં મુંબઇ - ગોવાલીઆ ટેન્ક મધ્યે બિરાજમાન પદ્માવતીજી.
રમઝમ પાયે નેઉર કટિ મેખલ કટિ સોહે, રૂપે રતિરંભા ઉમયા ઉરવસી મોહે પદ્માવતી દેવી અલિય વિઘન અઘ ડારે, કવિ સુર કહે મુજ દોલિત દરશ તુહારે |
| - શ્રી સુર કવિ (મુંબઇમાં ગોવાલીઆ ટેન્ક ઉપરની આ મૂર્તિ પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા. હસ્તક ભરાયેલી છે)
| પ.પૂ.આ. શ્રી જયાનંદસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શ્રી પુરણચંદ સ્વરૂપચંદ શ્રોફ પરિવાર -મુંબઇ શ્રી ડુંગરશી સવજી સત્રા પરિવાર - મુંબઇ.
R
.