________________
ગુરાતમાં ગાંધીનગર જિલ્લાના કોબા મધ્યે બિરાજમાન
પદ્માવતી તે પૂરે આશ, સેવા કરે નિરંતર જાસ,
મનવંછિત સુખસંપત્તિ લહે, જે આજ્ઞા અરિહંતની વહે // પ. પૂ. આ. શ્રી પધસાગરસૂરિજી મહારાજ સાહેબની પ્રેરણાથી, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર - કોબાના સૌજન્યથી.
Jair