________________
મુંબઇ - ગોરેગાંવમાં બિરાજમાન પદ્માવતીજી
શ્રી પાસ જિનસર સેવતી, ભલી ભંગતિ કરઇ મન ભાવતી, અહનિશ જિનવર ગુણ ગાવતી, તે સમરું શ્રી પદ્માવતી ||
| મુંબઇનો પરાવિસ્તાર ગોરેગાંવ - જવાહરનગરના વીશાશ્રીમાળી જૈન ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત જિનમંદિરમાં બિરાજમાન પદ્માવતીજીની આ મૂર્તિની પ્રતિષ્ઠા પ. પૂ. આ. શ્રી સુબોધસાગરસૂરિજી મ.સા.ના હાથે થઇ.
v પૂ. મુનિ શ્રી જયકીર્તિસાગર મહારાજ તથા પૂ. મુનિ શ્રી પ્રસનકીર્તિસાગરજી મ.ની પ્રેરણાથી
લોદરાનિવાસી શેઠ શ્રી રતિલાલ નાથાલાલ શાહ પરિવારના સૌજન્યથી.