________________
અમદાવાદ - ધરણીધર સોસાયટીમાં બિરાજમાન પદ્માવતીજી
ધરણેન્દ્ર અને પદ્માવતી, નિજ ગતિ ગજ હંસ હરાવતી, જિમ પાસ પદાંબુજ સેવતી, સંઘ સાવિધ કરો તે વતી | જય વિજય છે શારદ શુભમતી, સેવકે બુધ મરુવિજય યતિ, કહે દર્શનદોલતે દીપતી, વિજય પક્ષની હોડો જીપતી //
- શ્રી દર્શનવિજયજી (વિ. સં. ૨૦૩૮માં ફાગણ શુદિ ૩ના રોજ પ. પૂ. આ.શ્રી સુબોધસાગરસૂરિજી મ.સા.ના વરદ હસ્તે મૂર્તિની પ્રતિષ્ઠા થયેલી.)
v સૌજન્ય : શ્રી નારાણજી શામજી મોમાયા પરિવાર – માટુંગા - મુંબઇ, હ. : શ્રી પૃથ્વીરાજભાઇ મોમાયા.