________________
જેમનું યથાર્થ ધ્યાન ધરતા સિદ્ધિ સમીપ આવી જાય છે.
મુંબઇ - ચેમ્બુરમાં બિરાજમાના
સસીવયણી મૃગનયની દેવી, પઉમાવઇ ધરોંદાજી, રુમઝુમ કરતી આગલ નાચે, મન પામે આણંદાજી | સકલ સંઘ ઉવસગ્ન નિવારો, ચિત્ત ચિંતા સવિ ચૂરોજી, પંડિત રંગવિજય પય પ્રણમી, વિવેક સદા સુખ પૂરોજી ||.
- શ્રી વિવેકવિજયજી 1 શ્રી મોહનસૂરિ સમુદાયના પૂ. પં. શ્રી મહાબલવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી ઋષભદેવજી જૈન દેરાસર અને સાધારણ ખાતા ટ્રસ્ટ ચેમ્બર - મુંબઇના સૌજન્યથી.
org