SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ જેના દર્શનમાત્રથી વિવિધ સગુણોનો વિકાસ થાય છે મુંબઇ – પાયધૂની પાસે મહાવીર સ્વામી દહેરાસરે બિરાજમાન ધરણીરાય પદ્માવતી દેવી, સેવ કરે સુવિશાલ જી, વિન વિદારણ જગ જયવંતી, કરો મંગલમાલજી | જિન ઉત્તમ ગુરુ પદરજ સેવક, રત્નવિજય ઇમ ભાખે જી, પાસ નામ અહનિશિ સંભારે, સુખ અનંતા ચાખે જી || – શ્રી રત્નવિજયજી (ભાવનગરનિવાસી હાલ મુંબઇ શ્રી રાયચંદ મગનલાલ શાહ વિ. સં. ૨00૫નાં મહા વદી ૬ ને શુક્રવારના રોજ પ્રતિષ્ઠા કરાવી બિરાજમાન કર્યા) Jai Education international 1 સૌજન્ય : ચંદુલાલ વાણીલાલ બાંધલ્લીવાળા - મુંબઇ-૨. www.melibaty og
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy