SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ જેની શોભા અને સૌંદર્યનું વર્ણન કરતા સ્તુતિકારો પણ થાકયા નથી કલકત્તા - ભવાનીપુરમાં બિરાજમાન શ્રી પાર્શ્વનાથ પદ્માવતીજી Jain Education International Chemot શિલ્પની ર્દષ્ટિએ આકર્ષક એકસો ચાલીશ વર્ષ પહેલાંની પ્રાચીન અને અદ્ભુત અજીમગંજ સ્થિત શ્રી ચિંતામતિ પાર્શ્વનાથ દેરાસરની આ મૂર્તિ કલકત્તા-ભવાનીપુર જૈન મૂર્તિપૂજક સંઘને દર્શનાર્થે સમર્પણ કરાયેલ, હાલ શ્રી મનમોહન પાર્શ્વનાથ જિનાલયમાં બિરાજમાન છે. પ્રતિષ્ઠા સં. ૨૦૪૭ માગ વિદ ૩. = ૫.પૂ. આ.શ્રી રત્નભૂષણસૂરિજી મહારાજ સાહેબના સદેપદેશથી શ્રીમતિ ભારતીબહેન હર્ષદકુમાર શાહ – કલકત્તાના સૌજન્યથી. www.jainlibrary.org.
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy