SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અલૌકિક અને ચમત્કારિક ૧૪૦૦ વર્ષ પહેલાંની પ્રાચીન મૂર્તિ ખંભાતમાં સંઘવીની પોળ મધ્યે બિરાજમાન ગજરાજગમની શરદરજની ચંદ્રવદની તાર, કર કનક ચૂડી અતિહી રૂડી કંઠ મુક્તાહાર; શ્રી શાંતિચંદ્ર મુણિંદ પદ યુગ જલજ રસિક મરાલ, ઇમ અમર બોલે દીયો પદ્માવતી મંગલ માલ II – શ્રી અમરવિજયજી શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં શાસનદેવી પાસે જ્યાં અખંડ દીવો આજે પણ પ્રગટે છે તે આ પ્રાચીન પ્રતિમા ૧૪૦૦ વર્ષ પહેલાંની હોવાનું કહેવાય છે. ॥ સૌજન્ય : શ્રી લબ્ધિસૂરિસમુદાયનાં પૂ.સા.શ્રી વાચંયમાશ્રીજી મ. (પૂ. બેન મહારાજશ્રી)ના સદુપદેશથી શ્રી આંબાલાલ પાનાચંદ જૈન ધર્મશાળા સંઘ-ખંભાત તરફથી. Sauration International www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy