________________
[10].
ઋણ સ્વીકાર
પૂજ્ય મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મહારાજ સાહેબ જેમની અનન્ય પ્રેરણા, પરિશ્રમ ઉત્કટ લાગણી, કાબેજ વહનશક્તિ, કૃપા આદિથી
આ ગ્રન્થ લેખન અને પ્રકાશન શક્ય બન્યા. પૂ. આ. દેવ સુર્યોદયસાગર સુરિજી મ. સા. . પૂ. આ. દેવ વિજય સુર્યોદયસુરિજી મ. સા. સંસ્કૃત માર્ગોપદેશિકાને અભ્યાસ કરાવી વ્યાકરણને પિતાના વિનિત શિષ્યને આજ્ઞા કરતા મજબુત પાયે નાખે, પુસ્તકે આયા | ‘ન્યાય સંગ્રહ' ને સુંદર અભ્યાસ થયો
પૂ. આ. દેવ વિજય થશે દેવ સુરીશ્વરજી મ. સા.
જેમની વિશિષ્ટ પ્રેરણા અને આશીર્વાદથી સિદ્ધહેમ વ્યાકરણ ભણાયું પૂ. મુનિશ્રી જિતરનસાગરજી પૂ. મુનિશ્રી મુકિતરત્નસાગરજી, સાધ્વી શ્રી રમ્યજ્ઞાશ્રીજી
જેઓએ પોતાની નેંધપોથીઓ એકાદ વર્ષ જેવા લાંબા સમય માટે પૂર્ણ વિશ્વાસથી વાંચવા આપી. પૂ. મુનિશ્રી નંદિઘોષવિજયજી:- પુરતો સમય-સુંદર છણાવટ પૂર્વક “ન્યાય સંગ્રહ ભણાવ્યો નિપૂહિ વિદ્વદ્દવર્ય પંડિતજી વૃજલાલ વાલજી ઉપાધ્યાય સંશય નિવારવા પત્રોના તાત્કાલીક ઉત્તર આપ્યા, પિતાને મુકત અભિપ્રાય આપી નિષ્ણાંત છાપ મારી
પંચાંગી વ્યાકરણને બંધ કરાવ્યું. આ ગ્રન્થની પ્રેસ કોપી તપાસવા સુંદરતમ વ્યવસ્થા કરાવી પડતવર્ય છબીલદાસજી : સિદ્ધહેમના સૂત્રોની વિશેષતા જણાવી અભિનવ પ્રકાશ પાડ
પંડિતશ્રી ધીરુભાઈ (મોટા) ધીરુભાઈ નાના), મહાદેવભાઈ-જેમનાથી સિદ્ધહેમનું જ્ઞાન મળ્યું શ્રી લાવણ્યસૂરિ જ્ઞાનમંદિર, અંધેરી, ગુજરાતી સંધે અભ્યાસ માટે પુસ્તક આપ્યા
શ્રી ખુશાલભવન જૈન સંઘ અમદાવાદ શ્રાવક પંડિતની ૮ માસ માટે સગવડ આપી જરૂરી તમામ પુસ્તક ખરીદી અહા, એક, ન મળતા પુસ્તકની આ મેળે ઝેરોક્ષ કરાવી આ ગ્રંથ- ઈમારતના રતભે મુક્યા. સાધુ-બહુમાન વિવેક પુર્વક વાત કરવાની પદ્ધતિ સધુની અનુકુળતા પ્રતિકુળતા મુજબ સગવડ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ ખુશાલ ભવન જૈન ઉપાશ્રયના ટ્રસ્ટી જેટલી બહુજ ઓછા સંધના દ્રસ્ટીમાં હશે ! ! !
સાધ્વી શ્રી દિવ્યગુણશ્રીજી ધૂપસળીની જેમ સ્વ. સમર્પણ થકી નિજીસુઝદ્વારા ગ્રન્થમારતને સુવાસિત કરી * પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાયક એવા તમામ પૂ. શ્રમણ ભગવંતો તેમજ વ્યકિતઓ અને સં
શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જૈન સંઘ જામનગર આ સમગ્ર ભાગ ૪ના તમામ કાગળ માટે ઉદાર હાથે દ્રવ્ય સહાય કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org