SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ [11] [એક ભ્રામક માન્યતાનું નિરસન]. લઘુપ્રક્રીયા એટલે માત્ર બે બુક નહીં કેટલાક વિદ્વાન પદસ્થ શ્રાવક પંડિત વગેરે એવો મત ધરાવે છે કે લઘુપ્રક્રિયાને અભ્યાસ હવે નિર્થક છે કેમ કે લઘુક્રિયા માત્ર બે બુકથી વિશેષ કંઈ નથી પણ હૈમ સંસ્કૃત પ્રવેશિકા પ્રથમ અને મધ્યમાં કે માર્ગોપદેશિક અને મદિરાઃ પ્રવેશિકા કરતાં હૈમ લઘુપ્રક્રિયામાં નીચેની વિશેષતાઓ છે. ૧ યત ક્રિયા, યલુબત્ત પ્રક્રિયા તથા નામધાતુ પ્રક્રિયાને બંધ થાય છે. ૨ તદ્ધિત પ્રત્યયેની મુખ્ય તથા અંતર્ગત કુલ ૩૯૦ જેટલા સૂત્રો દ્વારા) વ્યવસ્થિત વિભાગીકરણ સહિતચર્ચા ૩ બસે જેટલા સુત્રો દ્વારા કૃદન્ત પ્રક્રિયાની ઝીણવટભરી છણાવટ. ૪ સૂત્રોના અંતર્ગત રહોને પ્રગટ કરતી પરિભાષાઓનું સ્પષ્ટીકરણ ૫ ધાતુઓની અનુબંધ સાથે રજુઆત – દા. ત. કથજૂ માં જૂ અનુબંધ (૧૦) ગુnી ગણ સુચવે છે. ધ માં જૂ અનુબંધ (૪) દ્વિવાઢિ ગણ સુચવે છે. ૬ ધાતુ પારાયણના કમાનુસાર ધાતુઓનું જ્ઞાન – જે ધાતુરનાકર આદિ જોવામાં તથા “ધાતુપાઠ” તૈયાર કરવામાં મદદરૂપ બને છે. ૭ સિદ્ધહેમ શબ્દાનુશાનના અભ્યાસ માટે સુત્રોનું તાદામ્ય ૮ બે બુકમાં માત્ર ૮૦૦ જેટલા સુત્રોને સમાવેશ થાય છે લઘુપ્રક્રિયામાં લગભગ ૧૭૦૦ થી ૧૮૦૦ જેટલા સૂત્રો સમાયા છે જેથી બુક કરતાં બમણાં સુત્રોનું જ્ઞાન થાય છે. ' ૯ લગભગ પોણાત્રણસો જેટલી ધાતુઓનું ધાતુરનાકરના ભાગ માં થયેલ વિભાજન મુજબની પ્રક્રિયાઓ અનુસાર જ્ઞાન - સમજ. ૧૦ સંસ્કૃત વાંચન ક્ષમતાની ખીલવણી. બે બુક એ “ગ્રામર – ટ્રાન્સલેશન મેથડ અનુસાર તૈયાર થયેલ પુસ્તક છે. જે સંસ્કૃત ભાષાને વ્યવહારમાં પ્રયોજવની પ્રાથમિક ભૂમિકા રૂપ છે. તેની અને પ્રક્રિયા વ્યાકરણની તુલનાજ અસ્થાને ગણાય. વળી કેટલાક માને છે કે લઘુત્તિ ” [સિદ્ધહેમ શબ્દાનુશાન એટલે લઘુવૃત્તિ-માત્ર એ ભ્રમ પ્રર્વતે છે.] જ ભણવી જોઈએ પ્રક્રિયા નહી – મુર્ધન્ય વિદ્વ ને જ્ઞાત હશે જ કે લધુવૃત્તિ અ પૂર્ણ પ્રથ નથી પણ પૂર્ણતા તરફ ગતિ કરાવતો ગ્રંથ છે. લધુપ્રક્રિયાની જેમ લઘુવૃત્તિ એ પણ માત્ર નિર્દશન ગ્રન્થ છે, એટલે જ આ અનુવાદ પ્રથમાં બ્રહવૃત્તિ, ન્યાયસંગ્રહ, લિંગાનુશાસન જેવા ગ્રન્થના અવતરણે લીધા છે લઘુપ્રક્રિયા એટલે માત્ર બે બુક માનીને લઘુવૃત્તિ તરફ અંગુલી નિર્દેશ કરતા વિદ્વાનને એટલા જ વિજ્ઞપ્તિ કે જે સિદ્ધહેમનું સુવ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરવું એજ એક માત્ર લક્ય હોય તે બૃહદ્રવૃત્તિ ના રૂપષ્ટ જ્ઞાન અને સમાજ વિના માત્ર લધુવૃત્તિનું અધ્યાપન અથવા તો માત્ર લઘુવૃત્તિના અભ્યાસથી પૂર્ણ વ્યાકરણનો બોધ થવાની માન્યતા એ પણ લઘુપ્રક્રિયા એટલે માત્ર બે બુક જે જ ભ્રમ છે એ વાત નિર્વિવાદ સ્વીકારવી રહી. ખંભાતમાં પંડિતવર્ય છબીલદાસજી એ સાધુના દૃષ્ટાંત થકી કહેલું કે લઘુવૃત્તિ ભણ્યાં બાદ એમ થાય કે (સવ કુછ નહીં માતા) હવે મને વ્યાકરણમાં કાંઈ ખબર પડતી નથી તે માનવું તેઓ સિધહેમ શબ્દાનુશાસન વિશે કાંઇક જાણતા થયા છે. -દીપરત્નસાગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005138
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1988
Total Pages254
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy