SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ (8) અપૂણવૃતિ કે વૃતિ અભાવે પૂરતો લુત્યર્થ પૂરો પાડે :- પ્રક્રિયાકારે કેટલાંક સુત્રોની વૃતિ અપૂર્ણ રાખી છે જેમકે સન પ્રક્રિયા સૂત્ર ૧૮ વાયો રીવીજૂ નવકિઃ ની વૃત્તિમાં નવઃિ શબ્દની વૃતિ નોંધાઈ જ નથી ત્યાં વૃત્વર્થ દ્વારા અપૂર્ણતા નિવારાઈ છે. સન પ્રક્રિયા-૧૭ બ્રકુટું પુછુ થે તથા કૃદન્ત પ્રક્રિયા સૂત્ર-૭ નશ્વાઢિાડને માં વૃતિ જ નથી ત્યાં આ ગ્રન્થ વૃયર્થ દ્વારા વૃતિ પૂરી પાડે છે છે અને પ્રાન્ત જેવા શબ્દો પ્રક્રિયાની વૃતિમાં છોડી દેવાયા છે. પણ અર્થની દષ્ટિએ જરૂરી જણાતા તે શબ્દોને યોગ્ય સ્થાન આપેલ છે. * એક કરતાં વધારે સૂત્રોની વૃત્તિમાં યોગ્ય પૃથક્કરણ :- કૃદન્ત સૂત્ર-૨૭ હૃાવાડના માં બીજા ૨ અન્ય સૂત્રો ગોઠવેલ છે. સત્ર-૧૬૪માં ચાર સૂત્રો બીજ છે પ્રક્રિયામાં આવા કેટલાક સૂત્રોમાં એક કરતાં વધુ સૂત્રો આવે છે. ત્યાં અભ્યાસકને ગેટળે ન થાય તે માટે “શેષવૃતિ” નામક અલગ વિભાગમાં આ સૂત્રો પૃથકિત કર્યા છે. * સૂત્ર કે વૃત્તિના અભાવનું નિવારણ :- યજ્ઞ પ્રક્રિયા સૂત્ર-૧૩ થૈજ્ઞને. માં ને દની વધારાનું સુત્ર ગોઠવેલ છે પણ વૃત્તિ નથી ત્યાં સિદ્ધહેમ વ્યાકરણાધારે વૃત્તિ નોંધી છે એ રીતે કયાંક સૂત્રમાં વધારાની સૂત્રની વૃત્તિ છે પણ સૂત્ર નથી ત્યાં અલગ પેટા ક્રમાંક આપી સત્ર નોંધેલ છે. * મૂળ સૂત્ર બદલી દેવાયું હોય ત્યાં મૂળ સૂત્ર આપવું :- જેમકે કુદત પ્રક્રિયા સૂત્ર-૧ ચાતુમેયાતિવદુરુમ્ માં માતુમાદ્રિ. અને વદુરુમ્ બે અલગ સૂત્રો છે. * સૂત્ર સમ્બન્ધી આમ કેમ જેવા પ્રશ્નોનું નિવારણ :- વરુત્ત સુત્ર-૧૭ વર્ષે રૂતિ વિમ્ ? કહયું પણ દરેક સૂત્રમાં અને પ્રશ્ન નથી આ ગ્રન્થ તેવી શંકા અને સમાધાને આપશે. ઉપરોકત મુદાઓ ઉપરાંત નીચેની બાબત નોંધપાત્ર છે. * સંદર્ભ સાહિત્ય :- ન્યા, લિંગાનુશાસનથી લિંગ નિર્ણય, પ્રસંગોચિત ઉણાદિ વગેરેની મૂળ સંદર્ભો સહિત નોંધ કરેલ છે. આ મૂળવૃત્તિ :- લઘુ પ્રક્રિયાની મૂળ વૃત્તિ હેવાથી મૂળ ગ્રંથની આવશ્યકતા ન રહે. # સાધનિકા :- જરૂરી સાધનિકાને લીધે સંબંધિત સૂત્ર સંબંધે સ્પષ્ટ બને. જ પરિશિષ્ટ :- અકારાદિ અને સિદ્ધહેમ સૂત્ર ક્રમથી પ્રકિયા અને લઘુવૃત્તિ બંનેના અભ્યાસીઓને યોગ્ય માર્ગદર્શન ધાતુ રૂપાવલી અને કૃદન્તમાળા તૈયાર રૂપે પુરા પાડે છે તેમજ માહિતી લક્ષી બીજા પરિશિષ્ટ સંક્ષેપમાં આ અનુવાદ ગ્રંથ માત્ર પ્રક્રિયા ઉપરાંત વ્યાકરણ ના પાંચ અંગેનો યથોચિત બોધ કરાવે છે જે અધ્યાપકને પણ ઉપયેગી થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005138
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1988
Total Pages254
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy