________________
9 પરિભાષા - પ્રકરણ ૩
શાસ્ત્રકારે છાએ સંકેત વિશેષને જણાવે કે જે સંકેત સમગ્ર શાસને સ્પશે તેવા નિયમોએ કરીને યુકત હોય અને વિશેષ કરીને ઉપયોગી હોય તે “પરિભાષા કહેવાય, બીજા શબ્દોમાં કહીએ તો નિયમ ન હોય ત્યાં નિયમન કરનારી પરિભાષા છે.
પરિભાષાએ લધુપ્રક્રિયાનું નવું પ્રકરણ નથી પણ સંસાપ્રકરણના ૧૮ માં યાત્ સૂત્ર અંતગત વૃત્તિના વિશેષાર્થ રૂપે જણાવાયેલ છે. તેમજ સિદ્ધહેમ વ્યાકરણના અધ્યાય: ૭ના પાદ: ૪માં આ સૂત્રો પ્રસ્તુત થયેલ છે.
સુત્રની સ્પષ્ટ સમજ અને સંક્ષેપિત રહસ્યને જણાવનારી આ પરિભાષાનું યથાચિત જ્ઞાન સમગ્ર પ્રક્રિયામાં વિશેષ ઉપયોગી બનશે. જેઓશ્રી એ બાલ્યવયથી સંસ્કાર રેડી દીક્ષાને માર્ગે વાળ્યા તે ઉપકારી
પિતા તારાબહેન કાંતિલાલ ઠક્કર
કાંતિલાલ લક્ષ્મિચંદ ઠક્કર
માતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org