________________
૧૪
અભિનવ લધુ પ્રક્રિયા
સંજ્ઞા :-* 0 ક્રિયા :-સાધ્ય છે ૨૫ તે જેનું એવી પૂર્વાપરીભૂત અવયવવાળી જે હોય તે કિયા 0 ગુણ :-દ્રવ્યમાં જે રહે અને દૂવ્યથી જે દૂર થતો હેય-વગેરે લક્ષણવાળો જે હોય તે ગુણ કહેવાય. 0 દ્રવ્ય :- રમ્, ત૬ વગેરે શબ્દથી વ્યપદેશ કરાતું જે વિશેષ્ય તે દ્રવ્ય કહેવાય છે. 0 જાતિ - આકૃતિથી ગ્રહણ કરાતી, સર્વ લિંગને નહીં ભજનારી, એકવાર કથન કરીયે છતે પ્રહણ કરવાને લાયક હોય તે જાતિ છે. જે ગોત્ર લક્ષણ અને ચરણ લક્ષણ એવા ભેદવાળી છે. 0 કાલ :- ત્રુટિ વગેરે લક્ષણવાળો કાલ છે. 0 લિંગ :- પુડિંલગ, નપુંસકલિંગ, સ્ત્રીલિંગ, 0 સ્વાગ –જે વિકારરૂપ ન હોય, પ્રવાહિ ન હોય, મૂર્ત સ્વરૂપ હય, પ્રાણિમાં રહેલું હોય, પ્રાણિથી જુદુ પડેલું હોય અને તેના સરખું પ્રતિમા વગેરે હોય તે સ્વા-ગ કહેવાય. 0 સંખ્યા :-એક વગેરેનું જે કથન અથવા જે જ્ઞાન તેને જે હેતુ તે સંખ્યા. 0 સંતાન :- પ્રસિદ્ધ સંજ્ઞા છે. પુત્ર-પુત્રી વગેરે. 0 વીસા - અનેકને કહેનાર શબ્દોનું ક્રિયા અને દ્રવ્ય વડે કરીને એકી સાથે પ્રયોગ કરનારને વ્યાપ્ત કરવાની જે ઈચ્છા તે “વીસ” કહેવાય છે. 0 વર્ણ :-અઢાર ભેદવા જે સમુદાય તે કારાદિથી 6 o ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ * બૃહન્યાસઃ પ્રથમેધ્યાય પૃ. ૧૧
–વર્ણ ટુ-વર્ણ સમજ. 0 ન્યાયે -હેમહંસગણિ સંગૃહિત ન્યાય સંગ્રહમાં ૫ ૫+૧૮=૧૪૦ ન્યાયે છે. - જે હંમપ્રકાશ પૂર્વાધમાં પૃ. ૨થી સંક્ષેપમાં આપેલ છે. વિશેષ અભ્યાસ માટે ત્યાંથી વાંચ) જેમ કે યથાસંચમસુરેશઃ સમાન સંખ્યા વડે અને વચન વડે એમ બન્ને પ્રકારે પરસ્પર સમાન એવા પૂર્વપદને ઉતરપદ સાથે અનુક્રમે કથન કરવું. દા. ત. . - તહે. દુ:, –માત સંખ્યા વચન સમાન છે તેથી . નો ૧ અને ટુfસ નો બાત થાય.
(સની વ્યવસ્થિત સમાજ માટે આ ન્યાયનું જ્ઞાન અતિ ઉપયોગી છે–વિસ્તાર ભયે ૧૪૦ ન્યાયે અત્રે વર્ણવેલ નથી છતાં પ્રક્રિયામાં જયાં આવશ્યક લાગે ત્યાં પાદ નોંધમાં સમજ આપેલ છે.) ;
સંજ્ઞાધિકારમાં સ્વર, હસ્ય, દીર્ઘ લુત, નામી, સમાન, સયક્ષર, વ્યંજન, વર્ગ, અન્તસ્થા, ઘુટ, ધ, અષ, શિ, સ્વ વગેરે સંજ્ઞાનો સમાવેશ કર્યો છે. સમગ્ર પ્રક્રિયા અભ્યાસમાં આ શબ્દોના ઉપગ વખતે સ્પષ્ટીકરણ રહે તે માટે સંજ્ઞા વિશેષગી છે.
શાસ્ત્રની આદિમાં સંજ્ઞાની સમજ નિતાન્તાવશ્યક છે તે હેતુથી આ પ્રકરણ રચાયું છે–સિદ્ધ હૈમ શબ્દાનુશાશનમાં અધ્યાય : ૧ પદ : ૧ સંજ્ઞા પ્રકરણ દર્શાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org