________________
સમાધિ મરણુ
વસ્તુના સ્વરૂપને વિપરીતપણે સમજવું કે માનવું તે મિથ્યાત્વ. આવા મિથ્યાત્વના દોષ યુક્ત હેવુ તે મિથ્યાત્વ શલ્ય કહેવાય.
ધર્મમાં અધર્માની કે અધર્મ માં ધર્મની બુદ્ધિ રાખવી, સન્માર્ગે ઉન્માર્ગ બુદ્ધિ અને ઉન્માર્ગે સન્માર્ગ બુદ્ધિ રાખવી, સાધુમાં અસાધુ અને અસાધુમાં સાધુ બુદ્ધિ રાખવી, સુદેવને કુદેવ માનવા, કે કુદેવને સુદેવ માનવા.
૬૮
સુદેવ-સુગુરુ–સુધર્મ ને મેાક્ષબુદ્ધિએ માનવા પૂજવા આરાધવાને ખદલે ભૌતિક પદાર્થની લાલસા પૂર્તિ માટે માનવા-પૂજવા કે આરાધવા રૂપ પ્રવૃત્તિ કરી.
આવી અનેક પ્રકારે મે મિથ્યાત્વ શલ્ય ને સેવ્યુ. હાય-સેવરાવ્યું હાય કે સેવતાને સારા માન્યા હાય તે મારા પાપને વાસિરાવું છું. ણિ ભવ પરભવે સેવિયા જે પાપ અઢાર વિવિધ ત્રિવિધ કરી પરિહરું દુતિ દાતાર
તે મુજ મિચ્છામિદુક્કડમ્ અરિહંતની શાખ
આ ભવે કે પરભવે, જાણતા કે અજાણતા મેં જે અઢાર પાપસ્થાનક સેવ્યા હોય એટલે કે તે પાપ મેં કર્યું. હાય-આચર્યુ હોય,
એ પાપ સેવરાવ્યુ. હાય-સત્તા લાલચ, વિનવણી, સૂચના કે અન્ય કાઈ રીતે ખીજા પાસે તે પાપ મેં કરાવ્યું હોય,
સેવતાં અનુમેઘ હાય-આ! પાપસ્થાનક જેઓ આચરી રહ્યા હાય તેને અતરથી સારા માન્યા હોય કે વચનાદિથકી ઉત્તેજન-અનુમેદન આપ્યું હોય તે સર્વે માથ પા। મિથ્યા થાઓ. મિન્ધ્યામિ દુકમ્
પુદગલના રાગને વશ ખની, દ્વેષ યુક્ત બની, મેાહથી, પ્રમાદથી, અજ્ઞાનતાથી, ભયથી, નિદ્રાવશ બની કે અન્ય કાઈપણ રીતે મારા વડે સેવાયેલ આ અઢાર પાપ સ્થાનકોએ મને બહુ સતાવ્યા છે, ઠરી ઠામ થવા દીધા નથી. વારવાર અનેક હલકા સ્થાનાની મુસાફરી કરાવીને ભયંકર પીડા પમાડી છે.
હવે ફરીથી આ પાપાના ફ ંદામાં ન ફસાઉ એવી મારી નિર તર માંગણી છે. પૂર્વ સેવેલા દાષાને હુ... ત્રિવિધે ત્રિવિધ વાસિરાવુ' છું, નિંદુ છું અને ગર્હા કરુ' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org